શોધખોળ કરો

ટૂંકમાં લાગુ થશે દેશભરમાં તમામ માટે યૂનીવર્સલ મિનિમમ વેજ કાયદો, સરકારની મોનસૂન સત્રમાં લાવાવની તૈયારી

1/5
નવી દિલ્હીઃ તમામ ઉદ્યોગ અને વર્કર્સ માટે યૂનીવર્સલ મિનિમમ વેજ ટૂંકમાં જ હકીકત બની જશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તેમાં તે તમામ કર્મચારી પણ સામેલ હશે, જેમનો માસિક 18,000 રૂપિયાથી વધારે પગાર મળે છે.

2/5
વેજ કોડ બિલ કેન્દ્ર સરકારને દેશમાં તમામ સેક્ટર માટે એક મિનિમમ વેજ નક્કી કરવાનો પાવર આપશે, જેનાથી તમામ રાજ્યોમાં તેને લાગુ કરવાનો રહેશે. જોકે, રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા નક્કી મિનિમમ વેજ કરતાં પોતાના અધિકારક્ષેત્રમાં વધારે પગાર આપવાની પણ ભલામણ કરી શકશે. ઉપરાંત મિનિમમ વેજ શ્રમિકોનને તમામ શ્રેણિઓ માટે હશે. હાલમાં આ માત્ર નોટિફાઈ ઇન્ડસ્ટ્રીઝ અથવા કાયદા અંતર્ગત સ્થાપિત ઉદ્યોગો પર લાગુ પડે છે.

3/5
એક સૂત્રએ જણાવ્યં કે, શ્રમિક મુદ્દો પર નાણાંમંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી મંત્રી સ્તરીય સમિતિએ પહેલીથી જ વેજ કોડને મંજૂરી આપી દીધી છે. હવે તેને કાયદા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું છે, જેને હવે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે. શ્રમ મંત્રાલય આ કાયદાને સંસદમાં મોનસૂન સત્રમાં રજૂ કરવા માગે છે, જે આવતા મહિને શરૂ થવાની ધારણા છે.

4/5
અધિકારીએ જણાવ્યું કે, પ્રસ્તાવિત વેજ કોડને મંજૂરી માટે ચાલુ મહિને કેન્દ્રીય કેબિનેટ સામે રજૂ કરવામાં આવશે. આ મંજૂરી મળ્યા બાદ આ પ્રસ્તાવિત કાયદાને સંસદમાં પસાર કરાવવા માટે મોનસૂન સત્રમાં રાખવામાં આવશે.

5/5
તેવી જરીતે યૂનીવર્સલ મિનિમમ વેજ તમામ શ્રમિકો માટે કોઈપણ પગર મર્યાદા વગર લાગુ થશે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મિનિમમ વેજ 18,000 રૂપિયા સુધી માસિક પગાર મેળવતા કર્મચારીઓ માટે જ લાગુ પડે છે. પ્રસ્તાવિત વેજ કોડમાં મિનિમમ વેજ એક્ટ 1948, પેમેન્ટ ઓફ વેજીસ કાયદા 1936, પેમેન્ટ ઓફ બોનસ કાયદા 1965 અને ઇક્વલ રેમૂનરેશન કાયદા 1976ને આવરી લેવાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શૂન્ય જોખમ અને સરકારી ગેરંટી: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ!

UPI દ્વારા વીમા, મ્યુચ્યુઅલ ફંડ SIP કે OTT માટે પેમેન્ટ કરો છો? જાણો 15 ઓક્ટોબરથી શું બદલાશે, ચાર્જ લાગશે કે નહીં?

25 હજાર સુધી પગાર ધરાવતા લોકોને મળશે EPFO પેન્શનનો લાભ, કેબિનેટે આપી મંજૂરી

UPI Charges: બેંક અને એપ્સ વચ્ચે કેવી રીતે વહેંચાશે MDR ના નાણાં, કોને કેટલો મળશે હિસ્સો?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ
Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં હજુ 9% વરસાદી ઘટ: આગામી સાત દિવસ ક્યાં અને કેવો વરસાદ પડશે? જુઓ આગાહી

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમ જાહેર, બે નવા ચહેરા સામેલ, જુઓ 15 સભ્યોનું પૂરું સ્ક્વોડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 3 દિગ્ગજો થયા બહાર

UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ

ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણી: 9 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમમાં થશે નવા ચહેરાઓની એન્ટ્રી!

ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ

Embed widget