શોધખોળ કરો

IDBI બેંકના પૂર્વ ચેરમેન સહિત આઠની ધરપકડ, વિજય માલ્યા પર મહેરબાન હોવાનો આરોપ

1/4
બધા આરોપીઓને મુંબઈ લઈ જવાયા છે. વિજય માલ્યાના માથા પર કિંગફિશર માટે બેંકોની 6,203 કરોડ રૂપિયાનું દેવુ છે. તેમને એક અદાલતે ભાગેડૂ ગૂનેગાર પણ જાહેર કરી દીધો છે.

2/4
બેંગલુરુઃ સીબીઆઈએ વિજય માલ્યાની બેંક લોન ચૂકવવાના મામલે આઈડીબીઆઈના પૂર્વ ચેરમેનની ધરપકડ કરી છે. સીબીઆઈએ કિંગફિશર એરલાઈન્સના આઠ કર્મચારીઓ અને આઈડીબીઆઈ બેંકના ત્રણ પૂર્વ કર્મચારીઓની પણ ધરપકડ કરી છે. મીડિયા સૂત્રો અનુસાર વિજય માલ્યા કૌભાંડ કેસમાં આઈડીબીઆઈ બેંકના પૂર્વ ચેરમેન યોગેશ અગ્રવાલ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

3/4
યૂબી જૂથના પ્રવક્તાએ બાબતની પુષ્ટી કરી છે કે સીબીઆઈ અધિકારીઓની ટૂકડી તેમની ઓફિસમાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું કે તેઓ તપાસ સંસ્થાને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. બેંગ્લુરુના ઋણ વસૂલી ન્યાયાધિકરણે ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીવાળા બેન્ક કન્સોર્ટિયમને માલ્યા અને તેમની કંપનીઓ પાસેથી કિંગફિશર એરલાઈન્સના કેસમાં 6,203 કરોડ રૂપિયાની લોનની 11.5 ટકાના વાર્ષિક વ્યાજથી વસૂલાત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે. માલ્યા બીજી માર્ચે દેશમાંથી બહાર ભાગી ગયો હતો અને હાલ તે લંડનમાં નિવાસ કરી રહ્યો છે.

4/4
અગાઉ સીબીઆઈએ 11 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. માલ્યા, યોગેશ અગ્રવાલ, રઘુનાથનના ઘરો સિવાય માલ્યાની આગેવાનીવાળા યૂબી જૂથના બેંગ્લુરુ સહિતની ઓફિસો પર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જોકે, સીબીઆઈ અધિકારીએ તેનાથી વધુ કોઈ માહિતી આપી નહોતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget