શોધખોળ કરો

માલ્યાની 600 કરોડની યૉટ થઈ જપ્ત, જાણો કેવી છે તેમાં સુવિધા

1/10
2/10
લંડનઃ ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ફટકો પડ્યો છે. તેની લક્ઝરી સુપર યોટ ઈન્ડિયન એમ્પ્રેસ માલ્ટામાં જપ્ત કરવામાં આવી છે. માલ્યા પર યૉટના કર્મચારીઓને ચાર મહિનાનો પગાર પણ નહીં આપ્યાનો આરોપ છે. માલ્યાએ કર્મચારીઓને આશરે 6.5 કરોડ રૂપિયા ચૂકવવાના થતાં હતા પરંતુ તેમાંથી માત્ર 4 કરોડની જ ચૂકવણી કરી હતી. બાકીની રકમ માટે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં તંત્ર દ્વારા આ યૉટ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

3/10
યૉટમાં અત્યાધુનિક જિમ, સ્ટીમ રૂમ ઉપરાંત એક ડઝનથી વધારે લક્ઝરી કેબિનો પણ છે.

4/10
5/10
6/10
યૉટ પર 40 ક્રૂ મેમ્બરનો સ્ટાફ તહેનાત છે. જેમને માલ્યા પાસેથી 4 લાખથી લઈ 60 લાખ રૂપિયા સુધીનું લેણું નીકળે છે.

7/10
યૉટમાં 15 સીટનું સિનેમાઘર, એલ્ટન જોનનો બેબી ગ્રાન્ડ પિયાનો પણ છે.

8/10
2015માં યૉટના સમારકામમાં માલ્યાએ 45 કરોડનો ખર્ચ કર્યો હતો.

9/10
માલ્યાએ વર્ષ 2006માં 600 કરોડ રૂપિયામાં આ વૈભવી યૉટ ખરીદી હતી.

10/10
આ યૉટ 95 મીટર લાંબી છે. જેની ગણના લકઝરી યૉટમાં થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ

પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget