શોધખોળ કરો

વોડાફોનની શાનદાર ઓફર, 1જીબીની કિંમતમાં મળશે 4જીબી 4G ડેટા

1/5
તેઓએ વધુમાં કહ્યું કે ગ્રાહકો 4X ડેટાનો ઉપયોગ વોડાફોન પ્લે પર પોતાની મરજી પ્રમાણે વૈવિધ્યપૂર્ણ વિડિયોઝ અને મુવીઝ જોવા કરી શકાશે. વોડાફોન પ્લે મનોરંજનની દુનિયાનું પ્રવેશદ્વાર છે, જ્યાં તમને 150થી વધુ લાઇવ ટીવી ચેનલો, 14,000થી વધુ ફિલ્મો, ટીવી શો અને તમામ પ્રકારનું સંગીત માણી શકશો.આ 4X ડેટા પેક્સ ડિજિટલ ચેનલ્સ અને રિટેલ ટચ પોઇન્ટ્સ પરથી ખરીદી શકાય છે. વોડોફોન નેટવર્ક પર જોડાઇને દિવસે કે રાત્રે કોઇ પણ સમયે આ પેકનો લાભ લઇ શકાય છે.

2/5
આ સર્વશ્રેષ્ઠ ડેટા ઓફર લોંચ કરતા વોડાફોન ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર સંદીપ કટારીયાએ જણાવ્યું કે, અમારા ગ્રાહકો ઓનલાઇન વધુ કન્ટેન્ટ અને વિડિયો જૂએ છે. આ સુપર રીચ ડેટા પેક્સને કારણે 17 સર્કલ્સમા ઝડપથી વૃધ્ધિ કરી રહેલા અમારા 4જી ગ્રાહકો વોડાફોન 4જી સાથે વિશ્વાસપૂર્વક જોડાયેલા રહીને વધુ પ્રમાણમાં મોબાઇલ ઇન્ટરનેટની મજા માણી શકશે.તેનાથી મોબાઇલ ઇન્ટરનેટનો પ્રથમ વાર ઉપયોગ કરનારા અને મર્યાદિત ઉપયોગ કરનારા યુઝર્સને મૂલ્ય સામે વળતર મળ્યાનું પ્રોત્સાહન મળશે. તેઓ એટલાં જ રૂપિયામાં પોતાનું ફેવરીટ કન્ટેન્ટ ચાર ગણું એક્સેસ કરી શકશે.

3/5
કંપનીનું કહેવું છે કે, 4જી ડેટાની આ ઓફર તમામ સર્કલ ઉપલબ્ધ છે, જોકે પેકની કિંમત સર્કલ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. કંપનીએ જે નવા ડેટા પેકની ઓફર કરી છે તેમાં 150 રૂપિયામાં 1જીબી, 350 રૂપિયામાં 6જીબી, 450 રૂપિયામાં 9 જીબી 4જી ડેટાનો ઉપયોગ કરી શકાશે.

4/5
 કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેના 1જીબી અને 10 જીબી ડેટા પેક ખરીદનાર ગ્રાહકો હવે ક્રમશઃ 4જીબી અને 22 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. આ પેકની કિંમત ક્રમશઃ 250 રૂપિયા અને 999 રૂપિયા છે.

5/5
નવી દિલ્હીઃ મોબાઈલ ડેટા સેગમેન્ટમાં વધતી સ્પર્ધાની વચ્ચે મુખ્ય ટેલીકોમ કંપની વોડાફોન ઇન્ડિયાએ પોતાના વોડાફોન સુપરનેટ 4જી યૂઝર્સને ચાર ગણો વધારે ડેટા આપવાની ઓફર કરી છે. હવે યૂઝર્સને માત્ર 250 રૂપિયામાં 4જીબી ડેટા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?

SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Embed widget