શોધખોળ કરો

Vodafoneએ લોન્ચ કરી ઓનલી ફોર યૂ ઓફર, માત્ર 352 રૂપિયામાં મળશે 56GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ

1/4
 જો તમે પણ આ ઓફરનો લાભ લેવા માગો છો તમારે આ અંગે માઈ વોડાફોન એપ (My Vodafone App) દ્વારા જાણી શકાય છે. તેના માટે તમારે સૌથી પહેલા માય વોડાફોન એપને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ તેને ઓપન કરો. બાદમાં સૌથી નીચે જોવા મળતા ઓફર સેક્શન પર ક્લિક કરો. જો તમને આ સ્કીમ મળતી હશે તો તમારા મોબાઈલ સ્ક્રીન પર આ ઓફર જોવા મળશે.

2/4
 રિલાયન્સ જિઓના 303 રૂપિયાવાળા પેકમાં એક મહિના માટે રોજનો 1જીબી ડેટા મળશે, જ્યારે વોડાફોનની આ ઓફરમાં 352 રૂપિયામાં 56 દિવસ માટે રોજનો 1 જીબી ડેટા મળશે. તેનો મતલબ એ થયો કે વોડાફોન અંદાજે 6 રૂપિયામાં 1જીબી ડેટા આપી રહ્યું છે. જ્યારે જિઓ 10 રૂપિયામાં 1જીબી ડેટા આપી રહ્યું છે.

3/4
નવી દિલ્હીઃ દેશના ટેલીકોમ સેક્ટરમાં સતત હલચલ જોવા મળી છે. Reliance Jioને ટક્કર આપવા માટે કંપનીઓ સતત નવી ઓફર લોન્ચ કરી રહી છે. જેમાં Vodafoneએ પણ ઓનલી ફોર યૂ ઓફર (Only For You Offer) અંતર્ગત નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફરમાં ગ્રાહકને માત્ર 352 રૂપિયાના રિચાર્જ પર 56GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ મળી રહ્યા છે. તમને જણાવીએ કે આ ઓફર ઓપન માર્કેટ ઓફર નથી. આ ઓફર માત્ર અમુક જ વોડાફોન યૂઝર્સને જ મળી રહી છે.

4/4
જો આ ઓફરની તુલના રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ ઓફર સાથે આવતા 303 રૂપિયાની કિંમતના પ્લાનની કરવામાં આવે તો વોડાફોનની આ ઓફર રિલાયન્સ જિઓની ઓફરથી અડધી કિંમતમાં મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kisan Vikas Patra: પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ, જાણો કોણ ખોલાવી શકે છે કિસાન વિકાસ પત્ર ખાતું?

ટ્રેન ટિકિટ પર ₹10 લાખ સુધીનો વીમો! 27 ઓક્ટોબરથી બદલાશે નિયમ, જાણો વિગત

Upcoming IPO: આ અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO: કમાણી થશે કે નુકસાન? જાણો લેટેસ્ટ GMP

ATM માં પૈસા ફસાય તો સાવધાન! RBI નો આ નિયમ અપાવશે રોજના ₹100 નું વળતર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લુલા દા સિલ્વા ફરી બન્યા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ચોથી વાર સંભાળશે સત્તા

Aaj Nu Rashifal: સોમવારે બન્યો દુર્લભ યોગ! તુલા, ધન અને મીનને મળશે ભાગ્યનો સાથ, જાણો 12 રાશિઓનું રાશિફળ

તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા

સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી

ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન

શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય

કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે

LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર

Embed widget