શોધખોળ કરો

Jioને ટક્કર આપવા Vodafone લાવ્યું નવી ઓફર, મળશે અનલિમિટેડ કોલ્સ અને વધારે ડેટા

1/5
આમ તો વોડાફોન ૩૪૮ રૂપિયાના માસિક રિચાર્જમાં ફ્રી અનલિમિટેડ નેશનલ કોલિંગ એટલે કે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા આપી રહી છે, પરંતુ આ ઓફર અંતર્ગત ગ્રાહકોને ફકત ૨૫૫ રૂપિયામાં ૨૮ દિવસ માટે અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ સુવિધા મળશે.

2/5
આ નવી ઓફર અંતર્ગત વોડાફોન તેના ગ્રાહકોને ૨૫૫ રૂપિયામાં ઘણું બધું આપવા જઈ રહી છે. કંપનીની નવી ઓફર અંતર્ગત પ્રીપેડ યુઝર્સે ૨૫૫ રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ રિચાર્જ ઓનલાઇન, રિટેલર્સ કે વોડાફોન સ્ટોર પર જઈને કરાવી શકાય છે. આ એક મંથલી ઓફર છે અને તે અંતર્ગત મળનારી સુવિધા પર ૨૮ દિવસની વેલિડિટી મળશે.

3/5
આ ઓફરમાં કંપની ૪ જીબી 3G/4G ડેટા એક મહિના માટે આપશે. તેમાં ૩ જીબી ડેટા નેટવર્ક કનેકિટવિટી દ્વારા મળશે, જેમાં ૧ જીબી માત્ર 4G નેટવર્ક પર જ મળી શકશે. જયારે બાકી ૨ જીબી ડેટા 3G સ્પીડમાં મળશે. આ સિવાય વોડાફોન ૧ જીબી ડેટા વાઇફાઈ હોટસ્પોટ દ્વારા ગ્રાહકોને આપશે.

4/5
એટલે કે વોડાફોન યુઝર્સ મનપસંદ હોટસ્પોટ પર જઈને ૧ જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. એવું નથી કે આ ઓફરમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા યુઝર્સને જ ફાયદો થશે, પરંતુ તે કોલિંગ મામલે પણ ઘણી સારી છે.

5/5
નવી દિલ્હીઃ પહેલા રિલાયન્સ જિયો, ત્યાર બાદ એરટેલ અને હવે વોડાફોન તમારા માટે શાનદાર ઓફર લઈને આવ્યું છે. વોડાફોને પોતાના રેડ પ્લાનમાં ફેરફાર કરીને ગ્રાહકોને અનલિમિટેડ કોલની સુવિધા આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા

Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Embed widget