શોધખોળ કરો

હવે એક્સપ્રેસની વેઈટિંગ ટિકિટમાં રાજધાની, શતાબ્દીમાં કરી શકાશે પ્રવાસ!, જાણો કેવી રીતે

1/3
ધારોકે કોઈએ અમદાવાદથી દિલ્હી માટે કોઈ વ્યક્તિ સુપરફાસ્ટની વેઈટિંગ ટિકિટ લીધી હોય તો તેમણે રિઝર્વેશન કરાવતી વખતે જણાવવાનું રહેશે કે જો તેમની ટિકિટ વેઈટિંગની સ્થિતિમાં રહે તો શું તેઓ સમાન રૂટની આગામી ટ્રેનમાં જગ્યા હોય તો તેમાં જવા માંગે છે કે નહીં. જો વિકલ્પ પસંદ કર્યો હોય તો પછીની ટ્રેનમાં બર્થ ખાલી હશે તો શિફ્ટ થઈ શકાશે. સમાન શ્રેણી માટે તેમાં કોઈ વધારાનો ચાર્જ પણ લેવામાં આવશે નહીં.

2/3
યોજનાના કારણે મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ બુક કરાવનાર મુસાફરોને રાજધાની અને શતાબ્દી જેવી વિશેષ ટ્રેનમાં પણ મુસાફરીની તક મળી શકે છે. ગત વર્ષે ઉત્તર રેલવે અને દિલ્હી-મુંબઈ, દિલ્હી હાવડા સહિત રૂટ પર આવી યોજના શરૂ કરવામાં આવી હતી. તે યોજનાને સફળતા મળ્યા બાદ નવા વર્ષથી દેશની તમામ ટ્રેનોમાં તેને લાગુ કરવાની હાલમાં વિચારણા ચાલી રહી છે. જોકે તેના માટે મુસાફરે ફોર્મ ભરતી વખતે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

3/3
નવી દિલ્હીઃ જો તમારી પાસે મેલ-એક્સપ્રેસની વેઈટિંગ ટિકિટ છે તો તમે રાજધાની-શતાબ્દી જેવી ટ્રેનમાં મુસાફરી કરી શકશો. રેલવે મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને નવા વર્ષથી એક મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. જે અંતર્ગત રેલવે હવે પોતાની અલ્ટરનેટિવ ટ્રેન એકોમોડેશન સ્કીમને તમામ ટ્રેનોમાં લાગુ કરવાની યોજના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: નવરાત્રિના બીજા દિવસે સોનું-ચાંદી થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં પગારથી લઈ પેન્શન બદલવાની માંગ, જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત 

કોર્પોરેટ FDમાં બમ્પર રિટર્ન, કઈ કઈ કંપનીઓ આપી રહી છે 8.95% સુધીનું વ્યાજ?

સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Embed widget