શોધખોળ કરો

GST ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, ફોર્મમાં 20 દિવસમાં થયા 20 સુધારા, 12 પાનાનું ફોર્મ થયું 17 પાનાનું

1/7
ગુજરાતના વેપારી સંગઠનોની સાથે દેશના મોટા વેપારી એસોસિએશનોએ જીએસટી ફોર્મ ઓનલાઇન ફાઇલ કરવાની મુદતમાં વધારો કરવાની માંગ કરી છે. જીએસટી કાયદાનો અમલ થયો ત્યારથી ધાંધિયા ચાલુ છે અને સિસ્ટમના કોઇ ઠેકાણા નથી. કરોડો રૂપિયાના રિફંડ અટવાયેલા પડયા છે.

2/7
તેથી અમદાવાદ,સુરત અને ભાવનગરની પેઢીઓ અને તેની સાથે ધંધો કરતા નાના મોટા વેપારીઓ અને જવેલર્સોના ધંધા બંધ જેવા થઇ ગયા છે. પાછલા બારણે જીએસટી વિભાગની કામગીરીથી ગુજરાતના સમગ્ર ટ્રેડ એસોસિએશનોમાં ભારે રોષ ફેલાયો છે.

3/7
તા.31 ડિસેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તેની મુદત વધારીને 10 જાન્યુઆરી કરી હતી. આ સમય દરમ્યાન જીએસટી પોર્ટલ પર જૂના ફોર્મ ભરવાનુ બંધ કરી દેવાયુ હતું. જેના કારણે માત્ર ગુજરાતના જ નહિ દેશભરના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

4/7
જીએસટી કાયદો અમલમાં આવ્યો ત્યારે જીએસટી અધિકારીઓ બે વર્ષ સુધી કોઇ તપાસ કે નોટિસો આપશે નહિ તેવી કેન્દ્રના નાણામંત્રાલયે જાહેરાત કરી હેાવાા છતાં મુબઇમાં જીએસટી કમિશનરે જે આગડિયા પેઢીઓના ડાયમંડ અને જવેલરીના પાર્સલોની તપાસ કરી છે.

5/7
જીએસટીના કાળા કાયદાનો દેશભરમાં વિરોધ થયો છતાં જીએસટી સિસ્ટમને જીએસટી કમિટી જ સમજી શકી નથી જેનો ભોગ વેપારીઓ બની રહ્યા છે. સોમવારે રાત્રિના જીએસટીનું ફોર્મ છેલ્લીવાર બદલાયું છે. ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસ બાકી હોય ત્યારે ફોર્મ બદલવામા આવે ત્યારે ઓનલાઇન ફાઇલીંગ થઇ શકે નહિ તેવુ જીએસટી અધિકારીઓ જાણતા હોવા છતાં મનફાવે તેમ સુધારાઓ કરે છે.

6/7
જીએસટી ફોર્મમાં વાંરવાર સુધારાઓ કરાય છે જેના કારણે ઓનલાઇન ફોર્મ ફાઇલ કરી શકાતા નથી.પહેલા જીએસટીનુ ફોર્મ 12 પાનાનું હતું. જેમાં સુધારાઓ કરીને 17 પાનાનું કરી દેવામાં આવ્યુ છે. ફોર્મમાં 20 દિવસમાં 20 સુધારાઓ કરી દેવાયા છે. યુટિલિટી ફોર્મમાં સુધારાઓ થવાને કારણે જીએસટી પોર્ટલ ફોર્મ સ્વીકારતુ નથી. આમ વાંરવાર જીએસટી કમિટી જે સુધારાઓ કરે છે તેની સાથે ફોર્મ ભરવા માટેની મુદતમાં વધારો કરાતો નથી. કરોડો રૂપિયાના બિઝનેસને નુકસાન થઇ રહ્યુ છે.

7/7
અમદાવાદઃ જીએસટીનુ ફોર્મ ભરવાનો આજે (1૦ જાન્યુઆરી) છેલ્લો દિવસ છે. તેમ છતાં વેપારીઓ ફોર્મ ભરી શકતા નથી. તેની પાછળનુ કારણ એવુ છે કે,રાતોરાત ફોર્મ ભરવાની ફોર્મ્યુલા બદલાઇ જાય છે. જેના કારણે કેવી રીતે ફોર્મ ભરવું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

Embed widget