શોધખોળ કરો

GST બાદ આ રીતે બદલાઈ જશે તમારું જીવન, જાણો શું થશે સસ્તું અને શું મોઘું

1/6
તમ્બાકુ પર હાલની એક્સાઈઝ ડ્યૂટીની તુલનામાં જીએસટીના દર વધારે હશે જેથી સિગારેટની કિંમત વધશે. હાલના 14 ટકા સર્વિસ ટેક્સ જીએસટી બાદ વધી જશે જેથી મોબાઇલ ફોનથી વાત કરવાની મોંઘી થઈ શકે છે. ટેક્સટાઈલ અને બ્રાન્ડેડ જ્વેલરી પણ મોંઘી થઈ શકે છે. રેસ્ટ્રોરાંમાં ખાવા સહિત મોટાભાગની સેવા મોંઘી પડી શકે છે. રેલવે, બસ અને હવાઈ યાત્રા પણ મોંઘા થઈ શકે છે.

2/6
કહેવાય છે કે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર ટેક્સનો ખર્ચ ઓછો આવશે. સાથે જ, રેક રાજ્ય પોતાનો એન્ટરટેનમેન્ટ ટેક્સ લગાવે છે. માટે હવે મૂવી જોવાનું પણ સસ્તું થઈ જશે. નાની કાર, એસયૂવી, બાઈક, પેન્ટ અને સીમેન્ટ, મૂવી ટિકિટ, વીજળીનો સામાન (પંખા, બલ્બ, વોટર હીટર, એક કૂલર), રોજીંદી જરૂરિયાતની વસ્તુઓ, રેડીમેડ કપડા સસ્તા થઈ જશે.

3/6
 ટેક્સ પાલન ઝડપી અને સરળ થઈ જશે. તેના પર ખર્ચ પણ ઓછો આવશે. કેટલાક ટેક્સમાં છૂટ અને કેટલાક સંપૂર્ણ ખત્મ થવાને કારણે ટેક્સ કલેક્શનનો વ્યાપ વધસે અને સરકારી ખજાનામાં આવક વધશે. ગરીબ રાજ્યને વધારે આવક થશે.

4/6
 સમગ્ર દેશ એક જ બજાર થઈ જસે જ્યાં તમામ રાજ્યોની વચ્ચે સામાનનું વહન થઈ શકશે. તેનાથી કંપનીઓ પર ટેક્સ ભાર ઓછો થઈ જશે. જેથી સમગ્ર દેશમાં સામાનની કિંમત એક જેવી થઈ જશે.

5/6
 ટેક્સ ઓન ટેક્સ ખત્મ થશે. જીએસટીમાં ઓછામાં ઓછા 11 સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સ સમાઈ જશે. સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી ટેક્સનું ગણિત સમજાશે. કેટલાક પરોક્ષ ટેક્સ વધશે જ્યારે મોટાભાગના ટેક્સમાં ઘટાડો થસે. તેમાં સામાન્ય વ્યકિતના ખિસ્સા પર ભાર હળવો થશે, કારણ કે કંપનીઓનો મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટી જશે.

6/6
નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે જીએસટી બિલ, એકીકૃત જીએસટી બિલ, વળતર જીએસટી બિલ અને રાજ્ય જીએસટી બિલ 2017 પાસ કરવામાં આવ્યા છે. લોકસભામાં આ કલાકની મેરેથોન ચર્ચા બાદ ચારેય જીએસટી બીલને મંજૂરી આપવામાં આવી. સરકાર એક જુલાઈથી જીએસટી લાગુ કરવાનો ટાર્ગેટ રાખે છે. આઝાદી બાદનો આ સૌથી મોટો આર્થિક સુધારો ગણાતા જીએસટીનો ઉદ્દેશ સમગ્ર દેશમાં વસ્તુ અને સેવા પર એક જ કર રાખવાનો છે. આગળ વાંચો જીએસટીને કારણે શું સસ્તું થશે અને શું મોંઘું થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમવારથી શેરબજારના નિયમો બદલાશે: પ્રથમ 15 મિનિટમાં શું ફેરફાર થશે? જુઓ વિગત

પોસ્ટ ઓફિસની શાનદાર બચત યોજના: રોજના 500 રૂપિયા બચાવીને 25 લાખનું ભંડોળ ઊભું કરો

Bank Cash Deposit Rules: એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરાવી શકાય? જાણો આવકવેરાના નવા નિયમો

લોન લેનારનું મૃત્યું થઈ જાય તો કોણ ચૂકવશે બાકી રકમ, જાણો શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયોમાં કહ્યું- મારું અપહરણ નથી થયું, હું તો...

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં

સાબરકાંઠામાં બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે રોષ: 12 ગામોના ખેડૂતોનો નિર્ણય, શરતો નહીં માનો તો વાવેતર બંધ

બોટાદમાં ₹1 કરોડના તોડકાંડથી ખળભળાટ: ભાજપ નેતાએ જ પોતાની પાર્ટી અને પોલીસ પર કર્યા આક્ષેપ

Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત

Delhi Building Collapse: દિલ્હીમાં 5 માળની ઇમારત ધરાશાયી; અનેક વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા

અમદાવાદમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપાયું: ખેંચની Levera-500 નકલી નીકળી, જાણો વિગત

Embed widget