શોધખોળ કરો

Whatsappના કો-ફાઉન્ડરે યુઝર્સને facebook ડિલીટ કરવાની સલાહ આપી, જાણો શું છે કારણ

1/4
 આ દરમિયાન અમેરિકા અને બ્રિટનના સાંસદોએ ફેસબુક યુઝર્સના ડેટા લીકના રિપોર્ટ પછી કાર્યવાહી કરવાની માગણી કરી છે. એક્ટન 2018ની શરૂઆતમાં ‘સિંગલ ફાઉન્ડેશન’ શરૂ કરતાં પહેલા કંપની સાથે અનેક વર્ષો જોડાયેલા રહ્યાં હતાં. અન્ય વ્હોટ્સએપના સહસંસ્થાપક જાન કોઉમ પણ કંપનીમાં જ છે અને ફેસબુકના બોર્ડ મેમ્બર છે.

2/4
 ફેસબુક 2014માં વ્હોટ્સએપને ટેકઓવર કરી હતી. આ પહેલા મંગળવારે બ્રિટનની ડેટા સંરક્ષણ વોચડોગે રાજનૈતિક ડેટા વિશ્લેષક લંડન મુખ્યાલય માટે અદાલતને વોરન્ટની માંગણી કરી હતી. આ કાઉન્સલરે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી ટીમ સાથે કામ કર્યું છે. ફેસબુક પર કથિત રીતે મતદાનને પ્રભાવિત કરવા માટે અમેરિકન મતદાતાઓના ફેસબુક પ્રોફાઈલનો ઉપયોગ કર્યો હતો તેવો પણ આરોપ છે.

3/4
 રાજનૈતિક ડેટા વિશ્લેષક કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના ફેસબુકના પાંચ કરોડ યુઝર્સનો ડેટા રજા વગર જ જાહેર કરવાના રિપોર્ટ પછી ફેસબુક ટીકાનો સામનો કરી રહ્યું છે. કંપનીએ યુઝર્સનો ડેટા એક ફેસબુક એપ્લિકેશનથી વર્ષો પહેલા મેળવ્યો હતો. જેને કથિત રીતે મનોવૈજ્ઞાનિક ઉપકરણ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, કંપની તે જાણકારી માટે અધિકૃત નહોતી.

4/4
નવી દિલ્હીઃ ફેસબુકના યૂઢર્સ ડેટા લીકના અહેવાલની વચ્ચે વ્હોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને યૂઝરને ફેસબુક ડિલીટ કરવાની વાત કહી છે. બ્રાયને એક ટ્વીટ કરીને કહ્યું કે, હવે ફેસબુટ ડિલીટ કરવાનો સમય આવી ગયો છે. જણાવીએ કે, વર્ષ 2014માં ફેસબુકે વ્હોટ્સએપને ખરીદી લીધી હતી. ડેટા લીકની વાત સામે આવ્યા બાદ ફેસબુકે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી

સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Embed widget