શોધખોળ કરો

Jio, Airtel, Vodafone અને Ideaમાં આવા છે ડેલી 1GB ડેટાના નવા પ્લાન, ક્લિક કરીને જાણો

1/5
આઈડિયા 348 રૂપિયાના રિચાર્જમાં પોતાના યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને રોજનું 1GB હાઈસ્પીડ ઈન્ટરનેટ આપી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

2/5
વોડાફોન 349 રૂપિયાના રિચાર્જમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહ્યું છે. ઉપરાંત યુઝરને રોજનું 1જીબી હાઈસ્પીડ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. વોડાફોને હાલમાં જ પોતાનો 69 રૂપિયાનો સુપરવીક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝરને એક અઠવાડિયા સુધી કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઉપરાંત 500MB ડેટા પણ મળશે.

3/5
એરટેલના 199ના રિચાર્જમાં 1જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. કંપનીએ 399 રૂપિયાના રિચાર્જમાં રોજનું 1GB ડેટા આપી રહી છે. આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ સાથે 70 દિવસની વેલિડિટી આપી રહી છે. તો 499ના રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી સાથે રોજનું 1.5જીબી હાઈસ્પીડ ડેટા મળી રહ્યો છે.

4/5
 રિલાયન્સ જિયોના દરેક પ્લાન્સમાં અનલિમિટેડ ડેટા અને વોઈસ કોલિંગની સુવિધા મળી રહી છે. જિયોનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. જેમાં 1 દિવસની વેલિડિટી મળી રહી છે. જેમાં 0.15GBની હાઈસ્પીડથી ડેટા મળશે. બીજા પ્લાનમાં 52 રૂપિયાના રિચાર્જમાં યુઝરને સાત દિવસ માટે 0.15GBની સ્પીડથી ડેટા મળશે. જિયોના 399ના રિચાર્જમાં 70 દિવસ માટે રોજનું 1જીબી 4જી ડેટા મળશે. સાથે જ અનલિમિડેટ કોલિંગની સુવિધા મળશે.

5/5
રિલાયન્સ જિઓના નવા પ્લાન માર્કેટમાં આવી ચૂક્યા છે. આ જુના પ્લાનથી મોંઘા છે. સાથે આમાં ડેટા પણ પહેલા કરતાં ઓછો મળી રહ્યો છે, એટલે એમ કહી શકાય કે અત્યાર સુધી કંપની જે સસ્તાં પ્લાન આપી રહી હતી હવે તે અન્ય કંપનીઓની બરાબરી પર આ ગઇ છે. વળી બીજી બાજુ એરટેલ, વૉડાફોન, આઇડિયાએ પણ પોતાના પ્લાનમાં કેટલાક ફેરફારો કર્યા છે. એક રિપોર્ટ અનુસાર, હવે કંપનીઓ પોતાના પ્લાનને સતત મોંઘા કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?

Embed widget