શોધખોળ કરો

2018માં ભારતનો વિકાસ દર 7.8% રહેશેઃ વર્લ્ડ બેંક

1/6
વર્લ્ડ બેંકના ડેવલપમેન્ટ પ્રોસ્પેક્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર આઇહન કોસે કહ્યું કે, આગામી દાયકામાં બારત વિશ્વના અન્ય કોઇ ઉભરતા અર્થતંત્રની તુલનામાં ઉચ્ચ વિકાસ દર હાંસલ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ટૂંકાગાળાના આંકડા પર તેમનું ફોક્સ નથી. ભારતની જે તસવીર બની રહી છે તેમાં વિશાળ ક્ષમતા હોવાનું જોવા મળે છે.

2/6
નવી દિલ્હીઃ તાજેતરમાં જ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO) દ્વારા જાહેર કરવામાં આવેલા વિકાસ દર ઘટવાનું કહેવામાં આવ્યા બાદ ચારે બાજુથી ઘેરાયેલી મોદી સરકારને રાહત મળી છે. વર્લ્ડ બેંકે કહ્યું છે કે આ મહત્વાકાંક્ષી સરકારમાં થઈ રહેલા વ્યાપક સુધાર ઉપાયોની સાથે ભારતમાં વિશ્વના બીજા ઉભરતા અર્થતંત્રોની તુલનામાં વિકાસની અનેકગણી વધારે સંભાવના છે.

3/6
જોકે તેમણે અન્ય ઉભરતા અર્થતંત્રની તુલનામાં ભારતમાં મહિલા શ્રમિકોના ઓછા હિસ્સાની વાત પણ કરી છે. આ ઉપરાંત ભારત સામે બેકારી ઘટાડવાનો પડકાર પણ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

4/6
વર્લ્ડ બેંકે બુધવારે 2018 માટે ભારતનો વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં વર્લ્ડ બેંક મુજબ ભારત આગામી બે વર્ષમાં 7.5 ટકાના દરથી આગળ વધી શકે છે. વર્લ્ડ બેંકે 2018 ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિલીઝ કર્યો છે. જે મુજબ નોટબંધી અને જીએસટીથી લાગેલા ઝટકા છતાં 2017માં ભારતનો વિકાસ દર 6.7 ટકા રહેવાનો અંદાજ છે.

5/6
રિપોર્ટમાં એક દાયકામાં ભારતનો વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

6/6
કોસે કહ્યું કે ભારતે તેની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરવા માટે રોકાણની સંભાવનાને વધારનારા પગલાં લેવા પડશે. લેબર માર્કેટ રિફોર્મ, શિક્ષણ, સ્વાસ્થ્યમાં સુધારો અને ઇન્વેસ્ટમેન્ટના માર્ગમાં આવી રહેલી અડચણો દૂર કરવાથી ભારતની સંભાવનાઓ વધુ સારી બનશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

8th Pay Commission: પગાર-પેન્શન પર મોટું અપડેટ, આયોગે આટલા દિવસ સુધી લંબાવી ડેટા સબમિટ તારીખ

Gold Silver Rates Today: દેશ અને વિદેશમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, આ 3 કારણે આવી તેજી 

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Embed widget