શોધખોળ કરો

BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 

બેંક ઓફ બરોડા (BOB) એ ક્રેડિટ એનાલિસ્ટ અને C&IC રિલેશનશિપ મેનેજર સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બેંક ઓફ બરોડાએ ક્રેડિટ એનાલિસ્ટ સહિત 86 પદો જાહેર કર્યા.
  • અરજી 16 જૂનથી 6 જુલાઈ 2026 સુધી ઓનલાઈન કરી શકાશે.
  • પસંદગી ઓનલાઈન પરીક્ષા, સાયકોમેટ્રિક ટેસ્ટ, ઇન્ટરવ્યુ દ્વારા થશે.

Bank of Baroda Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર. બેંક ઓફ બરોડા (BOB) એ ક્રેડિટ એનાલિસ્ટ અને C&IC રિલેશનશિપ મેનેજર સહિત વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભરતી જાહેરાત નંબર BOB/HRM/REC/ADVT/2026/10 હેઠળ કુલ 86 જગ્યાઓ ભરવામાં આવશે.

ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે. બેંકે સ્પષ્ટતા કરી છે કે અરજીનો બીજો કોઈ રસ્તો સ્વીકારવામાં આવશે નહીં.

કેટલી જગ્યાઓ ભરવામાં આવશે?

આ ભરતી ઝુંબેશમાં મેનેજર, સિનિયર મેનેજર અને ચીફ મેનેજર સ્તરે જગ્યાઓ ભરવામાં આવશે.

કાર્યક્રમ તારિખ
અરજી કરવાનું શરુ 16 જૂન 2026
અરજી કરવાની અંતિમ તારીખ  6 જૂલાઈ 2026

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે? 

અરજદારો પાસે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં, ફાઇનાન્સમાં અનુસ્નાતક ડિગ્રી અથવા ડિપ્લોમા, અથવા CA, CMA, CS, અથવા CFA જેવી વ્યાવસાયિક લાયકાત જરૂરી છે. 

પદ  જગ્યાઓ 
મેનેજર– ક્રેડિટ એનાલિસ્ટ 4
સીનિયર મેનેજર– ક્રેડિટ એનાલિસ્ટ 38
ચીફ મેનેજર– ક્રેડિટ એનાલિસ્ટ 1
સીનિયર મેનેજર – C & IC રિલેશનશિપ 36
ચીફ મેનેજર – C & IC રિલેશનશિપ 7
કુલ  86

વય મર્યાદા પદ પ્રમાણે બદલાય છે 

આ પદો માટે લઘુત્તમ ઉંમર 25 વર્ષ અને મહત્તમ ઉંમર 42 વર્ષ છે. વય મર્યાદા પદ પ્રમાણે બદલાય છે.

કેટલો પગાર આપવામાં આવશે?

પસંદ કરાયેલા ઉમેદવારોને પદ અનુસાર આકર્ષક પગાર આપવામાં આવશે.

પસંદગી કેવી રીતે હાથ ધરવામાં આવશે?

ભરતી પ્રક્રિયા અનેક તબક્કામાં હાથ ધરવામાં આવશે. સૌપ્રથમ, ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ગ્રુપ ચર્ચા (જો જરૂરી હોય તો) અને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

આ ભરતીમાં કેટલી છે અરજી ફી 

જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ ₹850 પ્લ્સ પેમેન્ટ ગેટવે ફી ચૂકવવાની રહેશે. SC, ST, PWD, ભૂતપૂર્વ સૈનિકો અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી ₹175 છે.

આ પણ વાંચો- AIIMS માં 1484 પદ પર નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી 

કેવી રીતે અરજી કરવી

  • ઉમેદવારોએ બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
  • "Career"  વિભાગમાં ઉપલબ્ધ "Current Opportunity" લિંક પર ક્લિક કરો.
  • હવે જરૂરી માહિતી દાખલ કરીને અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મ ભર્યા પછી, જરૂરી દસ્તાવેજો, ફોટો, સહી અને અનુભવ પ્રમાણપત્રો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવ્યા પછી, ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ સુરક્ષિત રાખો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget