શોધખોળ કરો

CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ

CBSE 12th Result 2026: DigiLocker પર CBSE ધોરણ 12 બોર્ડનું પરિણામને લઈને "Coming Soon"નું એક નોટિફિકેશન આવ્યું હતું.

CBSE 12th Result 2026: CBSE ધોરણ 12 બોર્ડનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. DigiLocker પર CBSE ધોરણ 12 બોર્ડનું પરિણામને લઈને "Coming Soon"નું એક નોટિફિકેશન આવ્યું હતું. CBSE ધોરણ 12 બોર્ડના પરિણામની માર્કશીટ cbseresults.nic.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થયા બાદ વિદ્યાર્થીઓ DigiLocker વેબસાઇટ, digilocker.gov.in અને એપ પર તેમના સ્કોરકાર્ડ ચકાસી શકશે.

CBSE એ ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. DigiLocker એ આનો એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા સંચાલિત DigiLocker એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે CBSE ધોરણ 12 બોર્ડનું પરિણામ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ APPAR ID વિના પણ DigiLocker પર તેમના CBSE 12th Results ચકાસી શકે છે. આ પછી એવું માનવામાં આવે છે કે CBSE કોઈપણ સમયે 12માનું પરિણામ જાહેર કરી શકે છે. એ જાણવું મહત્વપૂર્ણ છે કે CBSE કોઈપણ પૂર્વ સૂચના વિના 12માનું પરિણામ જાહેર કરે છે. DigiLocker એ CBSE ધોરણ 12ના પરિણામ અંગે અન્ય કયા અપડેટ્સ જાહેર કર્યા છે. 

DigiLocker પર પરિણામ કેવી રીતે તપાસવું?

સૌપ્રથમ DigiLocker ની સત્તાવાર વેબસાઇટ results.digilocker.gov.in ની મુલાકાત લો અથવા DigiLocker એપ ખોલો.
પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા આધાર-લિંક્ડ ઓળખપત્રોનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
પછી શિક્ષણ અથવા CBSE વિભાગ પર જાઓ.
CBSE ધોરણ 12માનું પરિણામ 2026 અથવા ધોરણ 12માનું માર્કશીટ પસંદ કરો.
પછી રોલ નંબર, સ્કૂલ કોડ અને એડમિટ કાર્ડ ID જેવી જરૂરી વિગતો ભરો.
પછી પરિણામ જોવા માટે સબમિટ પર ક્લિક કરો.
હવે તમારું પરિણામ તપાસો અને ડિજિટલ માર્કશીટ ડાઉનલોડ કરો.


UMANG એપ પર તમારું પરિણામ કેવી રીતે તપાસવું?

પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી UMANG એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
સર્વિસ સેક્શનમાં જાવ અને CBSE પર ટેપ કરો.
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને OTP અથવા MPIN દ્વારા લોગિન કરો.
તમારો નોંધણી નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
વિગતો સબમિટ કરો.
તમારું CBSE ધોરણ 12નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો

વિડિઓઝ

PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન
Diwali Home Work: દિવાળી વેકેશનમાં બાળકોને મોજ જ મોજ! DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
Harsh Sanghavi in Banaskantha: ખડગેને હર્ષ સંઘવીનો જાહેર મંચ પરથી જવાબ
Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
સુરત પાલિકામાં પ્રજાના પૈસે દિવાળી: મોંઘવારીના માર વચ્ચે 750 રુપિયે કિલો ભજીયા આરોગતા ઉઠ્યા સવાલો
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
LIC નો નવો હેલ્થ શીલ્ડ પ્લાન 907 લોન્ચ, દર્દીને રોજ મળશે 10 હજાર
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Male Birth Control Pill: હવે પુરુષો માટે આવશે ગર્ભનિરોધક ગોળી! જાણો કેવી રીતે કરશે કામ?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
Embed widget