શોધખોળ કરો

Finance Ministry Vacancy: નાણા મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, લેખિત પરીક્ષા વિના થશે પસંદગી

Finance Ministry Vacancy: નાણા મંત્રાલયમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત યોગ્યતાઓ છે તો તમારા માટે સારા સમાચાર છે.

Finance Ministry Recruitment 2024 Notification: નાણા મંત્રાલયમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત યોગ્યતાઓ છે તો તમારા માટે સારા સમાચાર છે. આ માટે સીનિયર પ્રાઇવેટ સેક્રેટરી અને પ્રાઇવેટ સેક્રેટરીના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કોઈપણ ઉમેદવાર કે જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઈટ Financialservices.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તે 15 જૂન અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 04 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પોસ્ટ્સ પર નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

સીનિયર પ્રાઇવેટ સેક્રેટરી - 01 પોસ્ટ

પ્રાઇવેટ સેક્રેટરી- 03 જગ્યાઓ

નોકરી મેળવવા માટેની લાયકાત

ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે તેમની પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.

વય મર્યાદા કેટલી છે?

આ પદો માટે અરજી કરવા માંગતા કોઈપણ ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 64 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નાણા મંત્રાલયની ભરતી 2024 માટે અરજી કરી રહેલા તમામ ઉમેદવારોએ નીચે આપેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

સ્કિલ ટેસ્ટ/ઇન્ટરવ્યુ

સ્કિલ ટેસ્ટ/ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે ઉમેદવારોને કોઈ TA/DA આપવામાં આવશે નહીં.

કેવી રીતે અરજી કરવી                  

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ પરિશિષ્ટ-1માં નિર્ધારિત પ્રોફોર્મામાં યોગ્ય રીતે ભરેલું અરજી ફોર્મને ઈમેલ આઇડી registrar-atfp@gov.in પર અથવા સ્પીડ પોસ્ટ દ્વારા રજિસ્ટ્રાર, એપેલેટ ટ્રિબ્યુનલ, સી વિંગ, ચોથો માળ, લોક નાયક ભવન, ખાન માર્કેટ, નવી દિલ્હી – 110003 પર મોકલવાનું રહેશે.                                                                 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
એન્જિનિયરના 153 પદ માટે ભરતી, 71,000  સુધી મળશે પગાર, આ તારીખ સુધીમાં કરો અરજી
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?
Education Loan: હવે અભ્યાસ માટે નહીં રહે પૈસાની ચિંતા, વિના ગેરંટી મળશે એજ્યુકેશન લૉન, જાણો અરજીની રીત ?
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
UPSCમાં બમ્પર ભરતી, કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયોમાં મળશે નોકરી; આ રીતે કરો અરજી
UPSCમાં બમ્પર ભરતી, કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયોમાં મળશે નોકરી; આ રીતે કરો અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
Embed widget