શોધખોળ કરો

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા કરો આ રીતે પ્રેકટિસ

Board Exams: કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં સારાં ગુણ મેળવવા કેટલી હદે સજ્જ છે એનો શ્રેષ્ઠ માપદંડ પ્રેક્ટિસ છે.

ધોરણ 10 અને ધોરણે 12ની બોર્ડની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ માટે બે સૌથી મહત્વપૂર્ણ ટૂલ છે – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈAI) અને સ્પીડલેબ સ્ટ્રેટેજી છે. અગ્રણી એડુટેક પ્લેટફોર્મ ‘સ્પીડલેબ્સ’ (હાઇબ્રિડ લર્નિંગ મોડલ ધરાવતું ભારતનું એકમાત્ર પ્લેટફોર્મ) હાલ ચાલુ ફ્રી લોગ-ઇન ઓફર સાથે હવે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માર્ક સાથે તેમના બોર્ડની પરીક્ષાઓમાં સફળતા મેળવવા આદર્શ સ્ટ્રેટેજી અને એઆઈ-સંચાલિત પ્રશ્રોનો સેટ ઓફર કર્યો છે. પરીક્ષાની તૈયારી કરવામાં વ્યૂહરચના અને એઆઈનો ઉપયોગ નિષ્ણાત શિક્ષાવિદોએ તૈયાર કરી છે, જે શૈક્ષણિક વ્યવસ્થાની અંદર માળખા અને ફોર્મેટમાં મોટા પરિવર્તનોને ધ્યાનમાં રાખવીને બનાવ્યો છે, ખાસ કરીને પ્રશ્રપત્રની પેટર્નને ધ્યાનમાં રાખીને. આ ફ્રી લોગ-ઇન ઓફર અને વ્યૂહરચના/ટિપ્સમાંથી લાભ મેળવવા ઇચ્છતાં અને બોર્ડની પરીક્ષાઓમાં સારાં માર્ક મેળવવા માગતા વિદ્યાર્થીઓ http://practice.speedlabs.in પર લોગ-ઇન કરી શકે છે.

વ્યૂહાત્મક પ્રેક્ટિસ

કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં સારાં ગુણ મેળવવા કેટલી હદે સજ્જ છે એનો શ્રેષ્ઠ માપદંડ પ્રેક્ટિસ છે. નિષ્ણાતોએ તૈયાર કરેલા હજારો પ્રશ્રોની પ્રેક્ટિસ કરવી, વિગતવાર જવાબો સાથે જવાબોની સમીક્ષા કરવી, પર્ફોર્મન્સનું વિશ્લેષણ કરીને તમારી પ્રગતિ પર નજર રાખવી અને તમામ વિષયોમાં કુશળતા હાંસલ કરવી – પરીક્ષા માટે સજ્જ થવાની એકમાત્ર રીત છે. પછી એક મહત્વપૂર્ણ પ્રશ્ર એ છે કે – વિદ્યાર્થીઓ નિષ્ણાતોએ તૈયાર કરેલા આ પ્રેક્ટિસ પ્રશ્રોનો જવાબ કેવી રીતે આપી શકે? સ્પેએડલેબ્સ એનો જવાબ છે. આ પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અતિ કસ્ટમાઇઝ સોલ્યુશન પ્રદાન કરે છે તથા પ્રેક્ટિસ પ્લેટફોર્મ અને અભ્યાસના સંસાધનો સાથે જોડે છે.

‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એઆઈ)નો ઉપયોગ

સ્પેએડલેબ્સ પ્રેક્ટિસ સત્રો સારું પરિણામ મેળવવા અને વ્યક્તિગત વિદ્યાર્થીઓની તૈયારી માટે એઆઈ-સંચાલિત પ્રશ્રોનો સેટ ધરાવે છે. કોઈ પણ જાણકારી મેળવવા એઆઈ-સક્ષમ સંપૂર્ણ એનાલીટિકલ ડેશબોર્ડ દરેક વિદ્યાર્થીની એક્ટિવિટી અને પરિણામ પર નજર રાખે છે. પ્લેટફોર્મ પર શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની એક્ટિવિટી, ક્ષમતા અને નબળાઈને આધારે એઆઈ-પાવર્ડ વ્યક્તિગત ધોરણે શૈક્ષણિક પ્રગતિ કરવાની યોજના જનરેટ થાય છે. અનલિમિટેડ ટેસ્ટ, સ્તર મુજબ વિશ્લેષણ તમામ પ્રશ્રોના વિગતવાર જવાબ સાથે પ્રદાન કરવામાં આવે છે.

સ્પીડલેબ્સના સ્થાપક વિવેક વાર્ષ્નેયએ વિદ્યાર્થીઓ માટે અનેક સૂચનો રજૂ કરતાં કહ્યું હતું કે, “તમે અભ્યાસક્રમને કેવી રીતે આવરી લેશો તથા તમારી ગ્રહણ કરવાની ઝડપ સાથે સંકલનમાં પુનરાવર્તનો અને સમસ્યાના સમાધાનના સત્રો સાથે સુસંગત રીતે કયા પોર્શનને આવરી લેશો એની યોજના બનાવો. સામાન્ય ભૂલ એ પડે છે કે, વિદ્યાર્થીઓ તૈયાર કરતાં એક રાતમાં સંપૂર્ણ અભ્યાસક્રમનું પુનરાવર્તન પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. એને ટાળો, અગાઉથી તૈયારી કરો. પ્રકરણ-મુજબ/વિભાવના-મુજબ નોંધ તૈયાર કરો, જેથી તમે એનું ઝડપથી પુનરાવર્તન કરી શકો અથવા જ્યારે તમે કશું ભૂલી જાવ ત્યારે એ સરળતાપૂર્વક યાદ રાખી શકો. પરીક્ષકો પુનરાવર્તિત પ્રશ્રો પૂછવાનો અભિગમ ધરાવે છે અને એટલે અગાઉના પ્રશ્રપત્રો સોલ્વ કરવા હંમેશા સારો વિચાર છે. વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવને કારણે થાકી જાય છે/કંટાળી જાય છે, જે તૈયારી દરમિયાન કંટાળાનું કારણ બની શકે છે, તણાવને કારણે ઊબકા

આવી શકે છે, એકાગ્રતા જળવાતી નથી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થાય છે. અભ્યાસ કરતાં અગાઉ હંમેશા હળવું ભોજન કરવાનો અને સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરો. આ સૂચનોને અમલ કરવાથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારી સફળતા મેળવી શકશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.”

સ્પેએડલેબ્સ પ્લેટફોર્મ પ્રેક્ટિસ સત્રોનું વિગતવાર વિશ્લેષણ કરીને 50,000થી વધારે પ્રશ્રો અને જવાબો પ્રદાન કરે છે, જે વિદ્યાર્થીને તેમની નબળાઈઓ ઓળખવા અને સારાં પાસાં જાણવામાં મદદરૂપ થશે તેમજ પ્રેક્ટિસની સચોટતા સરખાવવા અને સમયસર જવાબ આપવામાં મદદરૂપ થશે. સ્પેએડલેબ્સ પ્રેક્ટિસ પ્લેટફોર્મ અદ્યતન ટાઇપોલોજીસને આધારે એકથી વધારે વિકલ્પો ધરાવતા પ્રશ્રો સાથે સારી રીતે સજ્જ છે. એમાં સ્વતંત્ર ધોરણે MCQs અને 5 જુલાઈ, 2021ના રોજ બોર્ડે જાહેર કરેલી વિશેષ મૂલ્યાંકન યોજના મુજબ કથન-કારણ પર આધારિત MCQs સામેલ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Embed widget