શોધખોળ કરો

ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ

GPSC એ 71 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેના માટે સ્નાતક ઉમેદવારો 16 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

GPSC Recruitment 2026: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ અનેક જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ પર જઈને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ચાલો વિગતો જાણીએ.

આ ભરતી હેઠળ કુલ 71 જગ્યાઓ ભરવામાં આવશે, જેને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. શ્રેણી-1 માં ગુજરાત વહીવટી સેવા (જૂનિયર સ્કેલ) ની 5 જગ્યાઓ અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) ની 8 જગ્યાઓ સામેલ છે. આ રાજ્યની ઉચ્ચ સેવાઓમાં ગણાય છે, જ્યાં પસંદ થયેલ ઉમેદવારોને જવાબદારીની સાથે અધિકારો પણ મળે છે.

જ્યારે શ્રેણી-2 માં સરકારી શ્રમ અધિકારી, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), અધીક્ષક નશાબંધી અને આબકારી, સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ નિયામક (અન્ન અને નાગરિક પુરવઠો), માહિતી મદદનીશ નિયામક (વહીવટ) અને મુખ્ય અધિકારી (નગરપાલિકા) જેવી કુલ 58 જગ્યાઓ સામેલ છે. આ પદો પર કામ કરનારા અધિકારીઓ જનતા અને વહીવટીતંત્ર વચ્ચે સીધી અને મહત્વની ભૂમિકા ભજવે છે.

કેટલો મળશે પગાર?

પગારની વાત કરીએ તો, શ્રેણી-1 ના પદો માટે 56,100 રૂપિયાથી 1,77,500 રૂપિયા સુધીનો માસિક પગાર મળશે, જ્યારે શ્રેણી-2 ના પદો માટે 44,900 રૂપિયાથી 1,42,400 રૂપિયા સુધીનો પગાર નક્કી કરવામાં આવ્યો છે. આ પગાર 7 મા પગાર પંચ મુજબ રહેશે.

કોણ અરજી કરી શકે?

આ તમામ પદો માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) ની ડિગ્રી હોવી જરૂરી છે. એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા યુવાનો આ તકનો લાભ લઈ શકે છે. પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પહેલા પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે, ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષા અને અંતે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આયોગ ઉમેદવારની જાણકારીની સાથે સાથે તેના વ્યક્તિત્વ અને વિચારધારાની પણ કસોટી કરશે.

અરજી ફી કેટલી?

અરજી ફી સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 100 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે SC, ST, SEBC, EWS, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારોને ફીમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

અરજી કેવી રીતે કરવી?

અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ www.gpsc.gujarat.gov.in પર શરૂ થઈ ચૂકી છે. જે ઉમેદવારો પાત્રતાના માપદંડો પૂર્ણ કરે છે, તેમણે નક્કી કરેલી સમયમર્યાદામાં આ જ વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી ફોર્મ ખૂબ જ સાવધાનીપૂર્વક ભરે, જેથી કોઈ ભૂલને કારણે ફોર્મ રદ ન થાય.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
'ધંધો બંધ કરીને માણાવદર છોડી દે', ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાટીદાર યુવકને ધમકી આપ્યાનો આરોપ
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Embed widget