શોધખોળ કરો

ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ

ગુજરાત બોર્ડ દ્વારા SSC અને સંસ્કૃત પ્રથમાનું રિઝલ્ટ 6 મેના રોજ મુકાશે, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ આવતીકાલે 8 વાગ્યે જાહેર થશે.
  • વિદ્યાર્થીઓ વેબસાઈટ અને વોટ્સએપ દ્વારા પરિણામ ચકાસી શકશે.
  • ગુણચકાસણી અને પૂરક પરીક્ષા અંગેની માહિતી ટૂંક સમયમાં અપાશે.
  • ધોરણ 10 (SSC) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ 6 મે, 2026 (બુધવાર) ના રોજ સવારે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવશે.  
  • આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.  
  • વિદ્યાર્થીઓ તેમનો બેઠક ક્રમાંક એન્ટર કરીને બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પરથી માર્કશીટ જોઈ શકશે.  
  • પરિણામ જોવા માટે બોર્ડ દ્વારા WhatsApp નંબર 6357300971 ની સુવિધા પણ આપવામાં આવી છે, જ્યાં સીટ નંબર મોકલીને તરત જ રિઝલ્ટ મેળવી શકાશે.  
  • ગુણચકાસણી, નામમાં સુધારો કે પૂરક પરીક્ષા 2026 માટેના ફોર્મ ભરવા અંગેની વિગતવાર માહિતી હવે પછી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

GSEB SSC Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફેબ્રુઆરી-માર્ચ 2026 માં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે બુધવાર, 6 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી, જેઓ હવે ઓનલાઈન માધ્યમથી પોતાનું પરિણામ જોઈ શકશે.

કઈ રીતે ચેક કરી શકાશે પરિણામ?

વિદ્યાર્થીઓ અને વાલીઓ નીચે મુજબની બે સરળ રીતોથી રિઝલ્ટ જોઈ શકશે:

સત્તાવાર વેબસાઈટ: બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરવાથી માર્કશીટ જોઈ શકાશે.

WhatsApp સુવિધા: જો વેબસાઈટ પર લોડ વધુ હોય, તો વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલથી WhatsApp નંબર 6357300971 પર માત્ર પોતાનો સીટ નંબર મોકલીને પણ તરત જ પરિણામ મેળવી શકશે.

ગુણચકાસણી અને પૂરક પરીક્ષા અંગેની માહિતી

બોર્ડની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને અસલ ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં ક્યારે મોકલવામાં આવશે તેની જાણકારી હવે પછી આપવામાં આવશે. પરિણામ બાદ જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણમાં કોઈ શંકા હોય અને ગુણચકાસણી (Rechecking) કરાવવી હોય, તો તે માટે પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓના નામમાં કોઈ સુધારો હોય કે જેઓ પૂરક પરીક્ષા 2026 આપવા માંગતા હોય, તે અંગેના ફોર્મ ભરવાની વિગતો અને સૂચનાઓ પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે. શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ સમય અને સૂચનાઓની ખાસ નોંધ લેવા ગુજરાત બોર્ડ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ ક્યારે જાહેર થશે?

ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ 6 મે, બુધવારે સવારે 8 વાગ્યે જાહેર થશે.

પરિણામ કઈ રીતે ચકાસી શકાશે?

વિદ્યાર્થીઓ GSEB ની વેબસાઈટ www.gseb.org પર બેઠક ક્રમાંક દાખલ કરીને અથવા WhatsApp નંબર 6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ જોઈ શકશે.

ગુણચકાસણી (Rechecking) માટે શું કરવું પડશે?

જો વિદ્યાર્થીઓને ગુણમાં શંકા હોય તો ગુણચકાસણી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નામ સુધારા કે પૂરક પરીક્ષાની વિગતો ક્યાં મળશે?

નામ સુધારા કે પૂરક પરીક્ષા 2026 સંબંધિત વિગતો અને સૂચનાઓ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
નવેમ્બરમાં ઠંડી અને કમોસમી વરસાદ વધશે? જ્યોતિષ મુજબ આ 3 તારીખો ખાસ સાચવવી
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
શેરબજારમાં રોકાણકારો સાવધાન! સુરતમાં ₹410 કરોડનું મોટું સાયબર કૌભાંડ, 338 ગુનામાં સંડોવાયેલી ગેંગ પકડાઈ
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ: હારેલી બાજી જીત્યા બાદ તિલક વર્માનો મોટો ખુલાસો, ન્યૂઝીલેન્ડ સામે આ હતો માસ્ટર પ્લાન
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Tilak Varma T20 record: તિલક વર્મા અણનમ એટલે ટીમની જીત નક્કી! 26 મેચમાં 26 વિજયનો અનોખો રેકોર્ડ
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Ahmedabad: સનાથલમાં 1 કરોડના ગેઝેટ્સની ચોરી, તસ્કરો વેરહાઉસનું પતરું તોડી 40 આઈફોન-26 લેપટોપ ઉઠાવી ગ્યાં
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Weather: રાજ્યમાં આકરા તાપથી રાહત નહીં, આગામી બે-ત્રણ દિવસ મિશ્ર ઋતુ અને ગરમી રહેશે યથાવત
Embed widget