શોધખોળ કરો

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર

GPSSB Class 3 exam dates: પશુધન નિરીક્ષકની 20 જૂને, જુનિયર ફાર્માસિસ્ટની 24 જૂને અને અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા 4 જુલાઈએ લેવાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GPSSB દ્વારા વર્ગ-3 ની વિવિધ ભરતી પરીક્ષાઓ જૂન-જુલાઈમાં લેવાશે.
  • પશુધન નિરીક્ષક, જુનિયર ફાર્માસિસ્ટ, અધિક મદદનીશ ઇજનેર પરીક્ષાઓ યોજાશે.
  • પરીક્ષા તારીખો: 20 જૂન, 24 જૂન અને 4 જુલાઈ નિશ્ચિત.
  • રાજ્યમાં સરકારી નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનો માટે મોટી તક.

GPSSB Class 3 exam dates: ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોતા અને તેની તનતોડ તૈયારી કરતા હજારો યુવાનો માટે એક ખુશખબર સામે આવ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board - GPSSB) દ્વારા લેવાતી પંચાયત સેવા વર્ગ-3 ની અલગ-અલગ ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનો આખો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, આગામી જૂન અને જુલાઈ મહિનામાં પશુધન નિરીક્ષક, જુનિયર ફાર્માસિસ્ટ અને અધિક મદદનીશ ઇજનેર માટેની પરીક્ષાઓ લેવામાં આવશે. આ સમાચાર આવતાની સાથે જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે અને સૌએ પોતાની તૈયારીઓનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.

પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

એક નજરમાં જુઓ કઈ પરીક્ષા ક્યારે યોજાવાની છે:

પોસ્ટનું નામ પરીક્ષાની તારીખ અંદાજિત જગ્યાઓ
પશુધન નિરીક્ષક 20 જૂન, 2026 112
જુનિયર ફાર્માસિસ્ટ 24 જૂન, 2026 164
અધિક મદદનીશ ઇજનેર 4 જુલાઈ, 2026 -

પરીક્ષાને લગતી અગત્યની વિગતો:

પશુધન નિરીક્ષક (Livestock Inspector): મંડળે જાહેર કરેલા ટાઈમટેબલ પ્રમાણે આ પોસ્ટ માટેની પરીક્ષા 20 જૂનના રોજ લેવાશે. જાણવા મળ્યા મુજબ, આ ભરતી પ્રક્રિયા હેઠળ આશરે 112 જેટલી જગ્યાઓ ભરવામાં આવનાર છે.

જુનિયર ફાર્માસિસ્ટ (Junior Pharmacist): જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ-3 ની પરીક્ષા 24 જૂનના રોજ ગોઠવાઈ છે. જેમાં કુલ 164 જગ્યાઓ માટે ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવશે.

આ પણ વાંચોઃ GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત

અધિક મદદનીશ ઇજનેર (Additional Assistant Engineer): આ પોસ્ટ માટેની પરીક્ષા આવતા મહિને એટલે કે 4 જુલાઈના રોજ લેવામાં આવશે. આ પોસ્ટ માટે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં યુવાનોએ ફોર્મ ભર્યા છે.

રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં નોકરી મેળવવાની યુવાનો માટે આ એક શાનદાર તક છે. GPSSB દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાય તે માટેની તમામ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે.

ખાસ નોંધ: જો તમે પણ આમાંથી કોઈ પરીક્ષા આપવાના છો, તો સિલેબસ, કોલ લેટર (એડમિટ કાર્ડ) અને પરીક્ષાને લગતી બીજી અગત્યની માહિતી કે સૂચનાઓ માટે નિયમિતપણે મંડળની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેજો.

આ પણ વાંચોઃ 

CRPF માં 9,195 જગ્યાઓ માટે 'બમ્પર' ભરતી: ધોરણ 10મું પાસ યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક!

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

GPSSB ક્લાસ 3 ની પરીક્ષાઓ ક્યારે યોજાશે?

પશુધન નિરીક્ષક, જુનિયર ફાર્માસિસ્ટ અને અધિક મદદનીશ ઇજનેર માટેની પરીક્ષાઓ આગામી જૂન અને જુલાઈ મહિનામાં લેવામાં આવશે.

જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષાની તારીખ શું છે?

જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ-3 ની પરીક્ષા 24 જૂનના રોજ યોજાશે.

પશુધન નિરીક્ષકની કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?

આ ભરતી પ્રક્રિયા હેઠળ આશરે 112 જેટલી જગ્યાઓ ભરવામાં આવનાર છે.

અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા ક્યારે છે?

અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા 4 જુલાઈના રોજ લેવામાં આવશે.

ટોપ સ્ટોરી

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
Embed widget