શોધખોળ કરો

Ahmedabad: ગુજસેટ પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો શું કરવામાં આવ્યો ફેરફાર

અમદાવાદ:  ગુજસેટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજસેટની પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ છે. હવે વિદ્યાર્થીઓ 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.

અમદાવાદ:  ગુજસેટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજસેટની પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ છે. હવે વિદ્યાર્થીઓ 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. તમને જણાવી દઈએ કે, 20 જાન્યુઆરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. જેથી આજે સમયમર્યાદા પૂર્ણ થઈ રહી હતી. ગુજસેટ પરીક્ષા રાજ્યની ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસી કૉલેજમાં પ્રવેશ માટે લેવાય છે.

IGNOU June TEE પરીક્ષા 2022નું એડમિટ કાર્ડ થયું રિલિઝ

IGNOU June TEE Exam 2022 Admit Card Released: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જૂન TEE પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. જે ઉમેદવારો IGNOUની આ પરીક્ષા આપી રહ્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી નિયત ફોર્મેટમાં એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ કરવા માટે તેઓએ IGNOUની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – ignou.ac.in. આ વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ તેમના એનરોલમેન્ટ નંબરનો ઉપયોગ કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે.

કોણ ક્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે?

એ પણ જાણી લો કે IGNOU જૂન પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ આજે એટલે કે 20 જાન્યુઆરી 2023 છે. જે ઉમેદવારોએ 18 જાન્યુઆરી પછી અરજી કરી છે તેઓ થોડા દિવસો રાહ જોયા બાદ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તેમના માટે સૂચના છે કે તેઓ 21 જાન્યુઆરી 2023 પછી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

નોટિસમાં શું લખ્યું?

આ સંદર્ભમાં જારી કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે '18.01.2023ના રોજ અથવા તે પછી સબમિટ કરાયેલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ 21.01.2023 (2.00 PM)થી ઉપલબ્ધ થશે'. નોટિસ જોવા અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે ignou.ac.in પર જાઓ.

અહીં હોમપેજ પર તે લિંક પર જાઓ કે જેના પર લખ્યું છે - "TEE જૂન-2022 માટે ઓનલાઈન પ્રોગ્રામ માટે હોલ ટિકિટ લિંક".

આમ કરવાથી એક નવું પૃષ્ઠ ખુલશે જેના પર તમારે તમારી લોગિન વિગતો દાખલ કરવાની રહેશે.

વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.

આમ કરવાથી તમારું IGNOU જૂન TEE પરીક્ષાનું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.

તેને અહીંથી ડાઉનલોડ કરો, ચેક કરો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ લો. આ ભવિષ્યમાં કામમાં આવશે.

પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે, ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે આ સીધી લિંક પર ક્લિક કરી શકો છો.

સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ બે વિદેશી ભાષાઓમાં ઓનલાઈન પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કર્યો છે.  સંસ્થા દ્વારા સ્પેનિશ અને ફ્રેન્ચ પ્રોગ્રામમાં પ્રમાણપત્ર પ્રોગ્રામ શરૂ કર્યો છે. IGNOUએ આ અભ્યાસક્રમો યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફોરેન લેંગ્વેજીસ (IGNOU's School of Foreign Languages) દ્વારા શરૂ કર્યા છે. તે માત્ર ઓનલાઈન મોડમાં જ પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને વધુ વિગતો ચકાસી શકે છે. જે ઉમેદવારો આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ ignuiop.samarth.edu.in પર જઈને કોર્સ માટે માટે અરજી કરી શકે છે.  

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget