શોધખોળ કરો

IBPS PO Pre Result 2021: IBPS PO પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામો જાહેર થયા, આ રીતે જુઓ સ્કોરકાર્ડ

IBPS PO પ્રિલિમ પરીક્ષા 04 ડિસેમ્બર અને 11 ડિસેમ્બર 2021 ના ​​રોજ યોજાઈ હતી.

​Institute of Banking Personnel Selection PO Prelims Result: IBPS PO પ્રિલિમ્સ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો. તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે. કારણ કે IBPS દ્વારા પ્રિલિમિનરી રિઝલ્ટ ચેક કરવાની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ અધિકૃત વેબસાઈટ પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. લગભગ પાંચ લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ ભરતી પ્રક્રિયા દ્વારા ચાર હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

ઉમેદવારો આ રીતે પરિણામ ચકાસી શકે છે

IBPS પરિણામ તપાસવા માટે સત્તાવાર સાઇટ ibps.in ની મુલાકાત લો.

હોમપેજ પર આપેલ લિંક IBPS PO પ્રિલિમ્સ પરિણામ 2021 પર ક્લિક કરો.

તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.

સબમિટ કરો અને પરિણામ તપાસો (IBPS PO પ્રિલિમ્સ પરિણામ 2021).

તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

પ્રારંભિક પરીક્ષા પાસ કરનારાઓને IBPS POની મુખ્ય પરીક્ષામાં બેસવાની તક મળશે

IBPS PO પ્રિલિમ પરીક્ષા 04 ડિસેમ્બર અને 11 ડિસેમ્બર 2021 ના ​​રોજ યોજાઈ હતી. જેઓએ આ પરીક્ષા આપી હતી તેઓ તેમનું પરિણામ જોઈ શકે છે. જે ઉમેદવારો IBPS PO પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરશે તેઓએ IBPS PO મુખ્ય પરીક્ષામાં હાજર રહેવું પડશે.

મુખ્ય પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

મુખ્ય પરીક્ષા વિશે વધુ વિગતો માટે ઉમેદવારોએ વેબસાઇટ પર નજર રાખવાની રહેશે. IBPS PO મુખ્ય પરીક્ષા આ મહિનામાં યોજાવા જઈ રહી છે. IBPS ની સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

GATE 2022 Exam : IIT ખડગપુર એ GATE 2022 એડમિટ કાર્ડની નવી તારીખ જાહેર કરી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

NTPC Recruitment 2021-22: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની ઘણી જગ્યાઓ માટે ખાલી જગ્યા બહાર પડી, છેલ્લા ત્રણ દિવસ છે અરજી માટે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!

19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ

Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત

Embed widget