શોધખોળ કરો

ICSE Result 2025: ICSE બોર્ડનું પરિણામ આજે સવારે 11 વાગ્યે જાહેર થશે, આ આ લિંક પરથી કરી શકશો ચેક

CISCE ISC ICSE Result 2025: CISCE ISC ધોરણ 12 અને ICSE ધોરણ 10નું પરિણામ 30 એપ્રિલ બુઘવારના રોજ એટલે કે આજે 11 વાગ્યે તેમની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થશે.

CISCE ISC ICSE Result 2025:

CISCE ISC ધોરણ 12 અને  ICSE ધોરણ 10નું  પરિણામ 30 એપ્રિલ બુઘવારના રોજ એટલે કે આજે  11 વાગ્યે તેમની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થશે.  cisce.org અને DigiLocker. CISCE વેબસાઇટ પર પરિણામ ચેક કરી શકાશે. ઉપરાંત ધોરણ  10 અને  12 પરિણામ જાહેર થયા બાદ  પુનઃચેકિંગ માટેની  વિન્ડો આજે પરિણામોની ઘોષણા પછી એક્ટિવ થશે.  જે વિદ્યાર્થીઓએ તેમની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ 2025 માટે આપી હતી તેઓ cisce.org, results.cisce.org અને DigiLocker પરથી ICSE અને ISC 2025 પરિણામો ડાઉનલોડ કરી શકે છે.

 ISC ધોરણ  12 ની પરીક્ષા 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ શરૂ કરવામાં આવી હતી, અને 5 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થઈ હતી. ICSE ધોરણ 10ની પરીક્ષા 18 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી અને 27 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થઈ હતી.

 ISC પરિણામો અને ICSE પરિણામોની વિગતો અહીં પણ ચકાસી શકાય છે.

CISCE વર્ગ ધોરણ  10 અને ધોરણ 12 પરિણામ પુનઃપરીક્ષણ વિન્ડો આજે પરિણામોની ઘોષણા પછી એક્ટિવ થશે અને તે 4 મે, 2025 સુધી ઉપલબ્ધ રહેશે. ઉમેદવારો કે જેઓએ જે વિષયો માટે અરજી કરી હતી તેના પુનઃપરિણામથી સંતુષ્ટ નથી, તેઓને ફક્ત તે વિષયોની તેમની ઉત્તરવહીઓ અથવા પેપરોના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવાની પરવાનગી આપવામાં આવશે. જે ઉમેદવારો પરીક્ષાના તે જ વર્ષમાં તેમના ગુણ સુધારવા ઈચ્છે છે, તેઓ વધુમાં વધુ બે વિષયોમાં સુધારણા પરીક્ષા આપી શકે છે. ICSE અને ISC 2025 સુધારણા પરીક્ષા જુલાઈ 2025 માં લેવામાં આવશે, CISCE એ જણાવ્યું હતું.

આ રીતે તમે ઇન્ટરનેટ વિના તમારું પરિણામ ચકાસી શકો છો

પરિણામ ઇન્ટરનેટ વિના પણ જોઈ શકાય છે. વેબસાઈટ ઉપરાંત વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા પણ તેમનું પરિણામ જોઈ શકશે. આ માટે, તેઓએ તેમના મોબાઈલના મેસેજ બોક્સમાં “ICSE” ટાઈપ કરવાનું રહેશે અને સ્પેસ આપ્યા પછી, તેમનો સાત અંકનો ID ટાઈપ કરવો પડશે અને તેને 09248082883 પર મોકલવો પડશે. ઉદાહરણ તરીકે, “ICSE 1234567” થોડીવાર પછી મોબાઈલ પર મેસેજ તરીકે પરિણામ પ્રાપ્ત થશે.

ICSE પરિણામ 2025: આ રીતે ચકાસો પરિણામ

પરિણામ તપાસવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ cisce.org પર જાઓ.

વેબસાઇટના હોમપેજ પર "પરિણામો" વિભાગ પર ક્લિક કરો.

તમારો વર્ગ (ICSE) પસંદ કરો.

યુનિક આઈડી, ઈન્ડેક્સ નંબર વગેરે જેવી જરૂરી વિગતો ભરો.

સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેઓ પરિણામની પ્રિન્ટઆઉટ અથવા પીડીએફ ડાઉનલોડ પણ કરી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget