શોધખોળ કરો

Bank Jobs: IDBI બેન્કમાં SO પદ પર જાહેર કરી ભરતી, આ તારીખથી શરૂ થશે રજીસ્ટ્રેશન, આ છે લાસ્ટ ડેટ

IDBI બેંક બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની એક મોટી તક લાવી છે

IDBI Bank SO Recruitment 2023: IDBI બેંક બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની એક મોટી તક લાવી છે. અહીં સ્પેશ્યલિસ્ટ કેડર ઓફિસરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ અરજી લિંક સક્રિય થયા પછી ફોર્મ ભરી શકે છે. IDBI બેંક લિમિટેડની આ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન હજુ શરૂ થયુ નથી. રજીસ્ટ્રેશન 21 ફેબ્રુઆરી 2023 થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2023 છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન દ્વારા, સ્પેશ્યલિસ્ટ કેડર ઓફિસરની કુલ 114 જગ્યાઓ ભરવામાં આવશે. તેમની વિગતો નીચે મુજબ છે.

કુલ પોસ્ટ્સ – 114

મેનેજર – 42 જગ્યાઓ

આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 29 જગ્યાઓ

ડેપ્યુટી જનરલ મેનેજર – 10 જગ્યાઓ

કોણ અરજી કરી શકે

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પાત્રતા પોસ્ટ અનુસાર અલગ છે. દરેક પોસ્ટ વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને તપાસવું વધુ સારું રહેશે.

કેવી રીતે થશે પસંદગી

આ પોસ્ટ્સ પર પસંદગી પ્રથમ સ્ક્રીનીંગના આધારે કરવામાં આવશે. ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરી છે, તે લાયકાત, ઉંમરના માપદંડ, લાયકાત, કામનો અનુભવ વગેરે  જોવામાં આવશે. આ વિગતો ઉમેદવાર દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો અને પુરાવાઓના આધારે તપાસવામાં આવશે. જો વેરિફિકેશનમાં બધું યોગ્ય રહેશે તો જ પ્રક્રિયા આગળ વધશે.

અરજીની ફી કેટલી છે

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST કેટેગરીએ ફી તરીકે 200 રૂપિયા ચૂકવવા પડશે. આ ચુકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરે દ્વારા કરવામાં આવશે.

JEE Mains 2023: બીજા સેશન માટે રજીસ્ટ્રેશન થયું શરૂ, પણ આ ભૂલ પડશે ભારે

JEE Main 2023 Session 2 Registration Begins: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્ય 2023 માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. આ રજીસ્ટ્રેશન બીજા સેમેસ્ટર માટે છે. જે ઉમેદવારો JEE મુખ્ય પરીક્ષા 2023 માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. આમ કરવા માટે ઉમેદવારોએ આ વેબસાઇટ - jeemain.nta.nic.inની મુલાકાત લેવાની રહેશે. નવા ઉમેદવારો એટલે કે જેમણે પ્રથમ સત્ર આપ્યું નથી અને જે ઉમેદવારોએ પ્રથમ સત્ર આપ્યું છે તે બંને આ સત્ર માટે અરજી કરી શકે છે.

આ તારીખે લેવામાં આવશે પરીક્ષા

જે ઉમેદવારોએ પહેલા સત્ર માટે ફોર્મ ભરી દીધું છે તેઓએ ફરીથી નોંધણી કરવાની જરૂર નથી. જ્યારે જે ઉમેદવારો પ્રથમ વખત ફોર્મ ભરતા હોય તેઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પરીક્ષાનું આયોજન 6, 8, 10, 11 અને 12 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે. કેટલીક તારીખો સત્ર 2 માટે અનામત રાખવામાં આવી છે, જે નીચે મુજબ છ- 13 અને 15 એપ્રિલ 2023.

આ છે છેલ્લી તારીખ

JEE મુખ્ય સત્ર 2 માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ માર્ચ 12, 2023 છે. આ તારીખે રાત્રે 9 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 12 માર્ચે જ રાત્રે 11.50 વાગ્યા સુધી ફી ભરી શકાશે. આ પછી પેમેન્ટ વિન્ડો બંધ થઈ જશે.

શું કહે છે એજન્સી? 

એજન્સીએ પરીક્ષાને લઈને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરી છે જે નીચે મુજબ છે.

પરીક્ષા શહેરની એડવાન્સ ઇન્ટિમેશન સ્લિપ રિલીઝ કરવાની તારીખ, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ અને પરિણામ જાહેર કરવાની તારીખ NTA દ્વારા JEE મુખ્ય પોર્ટલ પર નિયત સમયે જણાવવામાં આવશે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Embed widget