શોધખોળ કરો

Job : ભારત જ નહીં દુનિયા આખીમાં પ્રખ્યાત આ શિક્ષણ સંસ્થાનમાં કરવી છે નોકરી? તો તુરંત કરો અરજી

તેમાં પ્લેસમેન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ એડમિન ઓફિસર, પ્રોજેક્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને વેબ ડિઝાઇનરની જગ્યાઓનો સમાવેશ થાય છે.

​IIM Jammu Jobs 2022  :  ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટે પ્રોજેક્ટ એન્જિનિયર સહિત ઘણી જગ્યાઓની ભરતી કરી છે. જેના માટે ઉમેદવારો પાસે આજે અરજી કરવાની છેલ્લી તક છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.iimj.ac.in પર જઈને અરજી કરી શકે છે. આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને બે લાખથી વધુનો પગાર મળશે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આ ભરતી ડ્રાઈવ દ્વારા 14 જગ્યાઓ ભરશે. તેમાં પ્લેસમેન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ એડમિન ઓફિસર, પ્રોજેક્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન અને વેબ ડિઝાઇનરની જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારોની પસંદગી બેચલર ડિગ્રી/ BE/ B.Tech/ MCA/ PGDCA/ PG ડિગ્રી/ માસ્ટર ડિગ્રીના આધારે કરવામાં આવશે.

કઈ જગ્યા માથે થશે ભરતી

પ્રોજેક્ટ એન્જિનિયર - 01 પોસ્ટ

સિસ્ટમ મેનેજર - 01 પોસ્ટ

પ્લેસમેન્ટ ઓફિસર - 01 પોસ્ટ

વહીવટી અધિકારી (કાર્યક્રમો) - 01 પોસ્ટ

ચીફ ઈનોવેશન ઓફિસર (CIO) - 01 પોસ્ટ

ડિરેક્ટર ટુ સેક્રેટરી - 01 પોસ્ટ

સહાયક વહીવટી અધિકારી (શૈક્ષણિક) - 01 પોસ્ટ

આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (એસ્ટાબ્લિશમેન્ટ) – 01 પોસ્ટ

આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (હિન્દી ભાષા અને વહીવટ) – 01 પોસ્ટ

મદદનીશ વહીવટી અધિકારી (આંતરરાષ્ટ્રીય સંબંધો) - 01 પોસ્ટ

સહાયક ગ્રંથપાલ - 01 પોસ્ટ

વેબ ડિઝાઇનર - 01 પોસ્ટ

જુનિયર એન્જિનિયર (સિવિલ) - 01 પોસ્ટ

હોસ્ટેલ સુપરવાઈઝર સ્ત્રી - 01 પોસ્ટ

કેટલી રહેશે ઉંમર મર્યાદા 

સૂચના અનુસાર આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આ રીતે થશે પસંદગી 

સૂચના અનુસાર આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

આટલો પગાર મળશે

પસંદ કરાયેલા ઉમેદવારોને 25 હજાર 500 રૂપિયાથી લઈને 2 લાખ 09 હજાર 200 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Sarkari Naukri : બેંકમાં નોકરી કરવાની સોનેરી તક, 2254 પદ માટે બહાર પડી ભરતી

બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારી તક ઉભી થઈ છે. એમપી કોઓપરેટિવ બેંકમાં નોકરી મેળવવાની મોટી તક છે. અહીં ઘણી જગ્યાઓ પર બમ્પર ભરતી બહાર પાડવમાં આવી છે. આ નોકરી માટે અરજી કરવાની પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ટૂંક સમયમાં જ આવશે. તેથી જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે પરંતુ કોઈ કારણસર તેમ કરી શક્યા નથી, તેઓએ તરત જ ફોર્મ ભરવું. અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 25 ડિસેમ્બર 2022, રવિવાર છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
IPL 2026 Auction: મિની ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયા હતા આ છ ખેલાડી, જેના માટે ટીમોએ તોડ્યા તમામ રેકોર્ડ
IPL 2026 Auction: મિની ઓક્શનમાં સૌથી મોંઘા વેચાયા હતા આ છ ખેલાડી, જેના માટે ટીમોએ તોડ્યા તમામ રેકોર્ડ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Embed widget