શોધખોળ કરો

JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા

JEE Advanced 2026:  JEE એડવાન્સ્ડ માટે અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. IIT રૂડકીએ JEE એડવાન્સ્ડ 2026 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IIT રૂડકી દ્વારા JEE એડવાન્સ્ડ 2026 રજિસ્ટ્રેશન 6 એપ્રિલથી શરૂ.
  • ટોચના 2.50 લાખ JEE મેઈન ઉમેદવારો 2 મે સુધી અરજી કરી શકશે.
  • JEE એડવાન્સ્ડ પરીક્ષા 17 મેના રોજ બે સત્રોમાં યોજાશે.
  • ધોરણ 12 પાસ અને PCM વિષય સાથેના ઉમેદવારો પાત્ર ગણાશે.

JEE Advanced 2026:  JEE એડવાન્સ્ડ માટે અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. IIT રૂડકીએ JEE એડવાન્સ્ડ 2026 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે નોંધણી પ્રક્રિયા 6 એપ્રિલથી શરૂ થશે, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયા 23 એપ્રિલથી શરૂ થશે. ટોચના 250,000 JEE મેઇન ઉમેદવારો 2 મે સુધી jeeadv.ac.in પર ઓનલાઇન અરજી કરી શકશે.

પરીક્ષા 17 મેના રોજ બે શિફ્ટમાં યોજાશે. JEE એડવાન્સ્ડ એડમિટ કાર્ડ 11 મેના રોજ બહાર પાડવામાં આવશે. એડમિટ કાર્ડ 17 મે સુધી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. પરીક્ષા 17 મેના રોજ એક જ દિવસે બે અલગ અલગ સત્રોમાં યોજાશે. પહેલું પેપર સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રહેશે, જ્યારે બીજું પેપર બપોરે 2:30 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે પરીક્ષા IIT રૂડકી દ્વારા લેવામાં આવી રહી છે.

JEE એડવાન્સ્ડમાં સતત બે વર્ષ માટે પરીક્ષા આપી શકાય છે.

જે ઉમેદવારોએ JEE મેઈન 2026ના પેપર-1 (BE-BTech) માં ટોચના 2.50 લાખમાં સ્થાન મેળવ્યું છે તેઓ જ JEE એડવાન્સ્ડ માટે અરજી કરવા પાત્ર રહેશે. વધુમાં ઉમેદવારને JEE એડવાન્સ્ડ માટે વધુમાં વધુ બે પ્રયાસોની મંજૂરી છે અને બંને પ્રયાસો સતત બે વર્ષમાં કરવા આવશ્યક છે. ઉમેદવારોએ ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ અને 2025 અથવા 2026માં પહેલી વાર પરીક્ષા આપવી આવશ્યક છે.

ઉમેદવારો માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ઉમેદવારો માટે ફરજિયાત છે. જે ઉમેદવારોએ અગાઉ કોઈપણ IIT માં પ્રવેશ મેળવ્યા પછી પોતાનું રજિસ્ટ્રેશન પરત ખેંચી લીધું છે તેઓ JEE એડવાન્સ્ડ આપવા માટે પાત્ર રહેશે નહીં. JEE એડવાન્સ્ડ 2026 ની પરીક્ષા દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.

અરજી ફી

JEE Advanced 2026માં અરજી કરવા માટે તમારી કેટેગરી અનુસાર અરજી ફી ચૂકવવી પડશે. ભારતીય મહિલા ઉમેદવારો SC, ST અને PwD ઉમેદવારો માટે અરજી ફી 1,600 રૂપિયા છે. જનરલ અને OBC-NCL શ્રેણીના ઉમેદવારોએ 3,200 રૂપિયા ચૂકવવા પડશે. વિદેશી ઉમેદવારો માટે પણ અલગ ફી નક્કી કરવામાં આવી છે, જેમાં SAARC દેશોના ઉમેદવારો 100 અથવા 9,232 ચૂકવશે અને અન્ય દેશોના ઉમેદવારો 200 ચૂકવશે.                 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન

વિડિઓઝ

તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા
Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Embed widget