શોધખોળ કરો

Naukri Alert: IBમાં નોકરી મેળવવા માટે શાનદાર મોકો, આ પદો પર અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

ઉમેદવાર આઇબીની ઓફિશિયલ વેબસાઇટ mha.gov.in પર જઇને અરજી કરી શકે છે, આ પહેલા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી હતી, હવે આજે છેલ્લી તારીખ છે.

IB Recruitment 2023: મિનિસ્ટ્રી ઓફ હૉમ અફેયર્સના અંડર આવનારી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ કેટલાય પદો માટે એક બમ્પર ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા 21 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, જે પછી આને આગળ લંબાવીને 28 જાન્યુઆરી 2023 કરી દેવામાં આવી હતી, તે કેન્ડિડેટ્સ જે આ પદો પર અરજીની યોગ્યતા અને ઇચ્છા રાખે છે, તેમના માટે આજે છેલ્લી તારીખ છે, ઉમેદવાર આઇબીની ઓફિશિયલ વેબસાઇટ mha.gov.in પર જઇને અરજી કરી શકે છે, આ પહેલા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી હતી, હવે આજે છેલ્લી તારીખ છે.

આ પદોની વિશેષતા એ છે કે આના માટે 10મું પાસ કેન્ડિડેટ્સ જે મેડિકલ અને ફિઝિકલી એકદમ ફિટ છે, તેઓ જ માત્ર અરજી કરી શકે છે. 

માત્ર ઓનલાઇન થશે અરજી - 
ઇન્ટેલિજન્સ બ્યૂરોની આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 1675 પદો ભરવામા આવશે, આ અંતર્ગત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને સિક્યૂરિટી આસિસ્ટન્ટ / એક્ઝીક્યૂટિવ જેવા પદો પર ભરતી થશે. એ પણ જાણી લો કે આ વેકેન્સી માત્ર ઓલાઇન જ એપ્લાય કરી શકાય છે. આ માટે એમએચએ એટલે કે મિનિસ્ટ્રી ઓફ હૉમ અફેયર્સની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ – mha.gov.in. 

કોણ કરી શકે છે અરજી - 
આ પદો પર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ કરેલ કેન્ડિડેટ્સ એપ્લાય કરી શકે છે. આની સાથે જ કેન્ડિડેટ્સને કૉમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે, અને તે ભારતનો નાગરિક હોવો જોઇએ. આ ઉપરાંત તેનો કોઇપણ પ્રકારનો ક્રિમિનલ રેકોર્ડ ના હોવો જોઇએ. આની સાથે જ કેન્ડિડેટ્સની જે રીઝનમાં પૉસ્ટિંગ થાય છે, તે તે ત્યાની ભાષાનુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ. ઉંમરમર્યાદા આ માટે 18 થી 25 વર્ષની નક્કી કરવામાં આવી છે.

સિલેક્શન માટે આપવી પડશે તબક્કા વાઇસ પરીક્ષાઓ - 
આ પદો પર સિલેક્શન અનેક તબક્કાની પરીક્ષા પાસ કર્યા બાદ થશે. સૌથી પહેલા લેખિત પરીક્ષા આયોજિત કરવામાં આવશે, જેને પાસ કરનારા કેન્ડિડેટ્સે ઇન્ટરવ્યૂ આપવુ પડશે, ઇન્ટરવ્યૂ ક્લિયર કરનારા ઉમેદવારોને સ્કિલ ટેસ્ટ માટે બોલવવામાં આવશે, અન્ય કોઇપણ વિશે ડિટેલમાં જાણકારી હાંસલ કરવા માટે અધિકારીક વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી શકો છો. 

કઇ રીતે કરશો અરજી - 
સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર MHA ની અધિકારિક વેબસાઇટ mha.gov.in પર જાઓ. 
સ્ટેપ 2: આ પછી અભ્યર્થી હૉમપેજ પર ભરતી સાથે જોડાયેલી લિન્ક પર ક્લિક કરે. 
સ્ટેપ 3: પછી ઉમેદવારની સ્ક્રીન પર એક પીડીએફ પ્રદર્શિત કરવામાં આવશે. 
સ્ટેપ 4: આ પછી ઉમેદવાર આમાં આપવામાં આવેલી લિન્કને કૉપી કરે, અને આને બ્રાઉઝરના એડ્રેસ બાર પર પેસ્ટ કરે. 
સ્ટેપ 5: હવે સ્ક્રીન પર એક નવુ પેજ ખુલશે. 
સ્ટેપ 6: ઉમેદવાર પોતાના લૉગીન ક્રેડેન્શિયલ જનરેટ કરી અભિયાન માટે અરજીપત્ર ભરે. 
સ્ટેપ 7: પછી ઉમેદવાર અરજી ફીની ચૂકવણી કરે, અને ફૉર્મ સબમિટ કરી દે. 
સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર એપ્લીકેશન ફૉર્મની એક પ્રિન્ટ આઉટ કરી લે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget