શોધખોળ કરો

NEET PG 2022 Result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર, માત્ર 10 દિવસમાં જ પરિણામ જાહેર કરાયું

NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

NEET PG 2022 result: NEET-PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. મનસુખ માંડવિયાએ પાસ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર પરિણામ જોઈ શકે છે. ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET એ એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે પરીક્ષા આપે છે.

આ વર્ષે નીટ પીજી પરીક્ષાનું પરિણામ માત્ર દસ દિવસમાં જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, “PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન! માત્ર દસ દિવસમાં પરિણામો જાહેર કરવા બદલ @NBEMS_INDIAને અભિનંદન.. પરિણામો જોવા માટે natboard.edu.in ની મુલાકાત લો."

NEET UG માટે નોંધણી કરાવનારાઓની સંખ્યામાં 'રેકોર્ડ' વધારોઃ
આ વર્ષે NEET-UG 2022 માટે રેકોર્ડ-બ્રેકિંગ નોંધણી થઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 2.57 લાખ વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ સાથે કુલ 18 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં 12 ભારતીય ભાષાઓમાં પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યામાં 274.3% નો વધારો થયો છે, જ્યારે તમિલમાં પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યામાં 60% નો વધારો થયો છે. આ ઉપરાંત મહિલા ઉમેદવારોની સંખ્યામાં પણ રેકોર્ડ સ્તરે વધારો થયો છે. આ વર્ષે 10 લાખથી વધુ મહિલાઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  

પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા

વિડિઓઝ

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ સામે ધારાસભ્યોનો મોરચો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Embed widget