શોધખોળ કરો

NPCIL Recruitment 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશનમાં નીકળી ભરતી, 10 અને 12 પાસ કરી શકે છે અરજી

NPCIL Jobs 2021: નર્સ, ફાર્માસિસ્ટ ટેક્નિશિયન અને આસિસ્ટન્ટ સહિત 72 પદો પર અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર છે.

NPCIL Various Post Jobs 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કોર્પોરેશને નર્સ, ફાર્માસિસ્ટ ટેકનિશિયન અને મદદનીશ સહિત વિવિધ 72 જગ્યાઓ પર ભરતી હાથ ધરીને ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરી છે. 10 અને 12 પાસ ઉમેદવારો કેટલીક જગ્યાઓ માટે અરજી કરી શકે છે, જ્યારે કેટલીક પોસ્ટમાં ડિગ્રી અથવા ડિપ્લોમા પ્રાપ્ત કરેલ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. આ જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી ભરતી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

ભરતીની મહત્વની તારીખો

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ - 3 ડિસેમ્બર 2021
  • અરજી કરવાની છેલ્લી તારીખ - 27 ડિસેમ્બર 2021
  • અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ- 27 ડિસેમ્બર 2021
  • ભરતી પરીક્ષાની તારીખ - હજુ નક્કી નથી
  • એડમિટ કાર્ડ ઈશ્યુ તારીખ - હજુ નક્કી નથી

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

પેરામેડિકલ અને સ્ટાઇપેન્ડરી ટ્રેઇની સહિત વિવિધ પોસ્ટ્સ માટે વિવિધ લાયકાત માંગવામાં આવી છે. 10 અને 12 પાસ ઉમેદવારો કેટલીક પોસ્ટ માટે અરજી કરી શકે છે, જ્યારે કેટલીક પોસ્ટમાં ડિગ્રી અથવા સંબંધિત વેપારમાં ડિપ્લોમા ધારકો અરજી કરી શકશે. આ વિશે વધુ માહિતી માટે, તમે ન્યૂક્લિયર પાવર કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જોઈ શકો છો. વય મર્યાદા વિશે વાત કરીએ તો, અરજદારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ.

આ રીતે અરજી કરી શકો છો

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://npcilcareers.co.in ની મુલાકાત લેવી પડશે. અહીં તમને આ ભરતીની સૂચના અને અરજી ફોર્મ ભરવા માટેની લિંક મળશે. તમને વેબસાઇટ પર અરજી ફોર્મ ભરવા સંબંધિત વિગતવાર માહિતી મળશે. ફોર્મ ભરતી વખતે સાવચેત રહો કારણ કે તેમાં ભૂલ થશે તો ફોર્મ રદ થઈ શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Embed widget