શોધખોળ કરો

Govt Job : ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે સોનેરી તક, સરકારી નોકરીમાં મળશે રૂ. 45,000નો પગાર

આ PPSC ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2022 છે. અરજીની પ્રક્રિયા શરી કરી દેવામાં આવી છે અને ઓનલાઈન અરજી કરી શકાશે.

PPSC ADO Recruitment 2022: પંજાબમાં ગ્રેજ્યુએશન પાસ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા કૃષિ વિકાસ અધિકારીની કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. પંજાબ પબ્લિક સર્વિસ કમિશનની આ જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરવું પડશે. 

આ PPSC ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2022 છે. અરજીની પ્રક્રિયા શરી કરી દેવામાં આવી છે અને ઓનલાઈન અરજી કરી શકાશે.

આ વિભાગમાં થશે ભરતી

પંજાબ પબ્લિક સર્વિસ કમિશનના કૃષિ વિકાસ અધિકારીની આ જગ્યાઓ ગ્રુપ A ભરતી હેઠળ બહાર આવી છે. આ ખાલી જગ્યાઓ પંજાબ સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા લેવામાં આવી છે. પસંદગી થવા પર ઉમેદવારોને દર મહિને 44,900 રૂપિયાનો પગાર મળશે.

કોણ કરી શકે અરજી

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 01 જાન્યુઆરી 2022 થી કરવામાં આવશે. અનામત વર્ગને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો B.Sc એગ્રીકલ્ચરની ડિગ્રી ધારક ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ સાથે જ એ પણ જરૂરી છે કે ઉમેદવારે B.Scમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. અંતિમ પાત્રતા એ છે કે ઉમેદવારે મેટ્રિક અથવા સમકક્ષ વર્ગ સુધી પંજાબી વિષયનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.

કેવી રીતે થશે પસંદગી

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષા 480 ગુણની હશે જ્યારે ઇન્ટરવ્યુ 60 ગુણની રહેશે. પેપરનું ફોર્મેટ પેન-પેપર મોડ હશે અને જવાબ આપવા માટે બે કલાકનો સમય આપવામાં આવશે.

અરજી ફી

એપ્લિકેશન ફી 1500 રૂપિયા છે.  SC, ST, BC ઉમેદવારોએ અરજી માટે 750 રૂપિયા ફી ચૂકવવાની રહેશે જ્યારે PWD, EWS, LDESM, ભૂતપૂર્વ સૈનિકોની ફી 500 રૂપિયા છે. આ ફી પંજાબના રહેવાસીઓ માટે છે. વિગતો જાણવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

SIDBI Recruitment : બેંકમાં મેનેજરની નોકરી મેળવવા ઈચ્છુકો માટે સારા સમાચાર, નિકળી બંપર ભરતી

 સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ 'A'ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન મોડમાં અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ ઝુંબેશ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.sidbi.in પર જઈને અરજી કરી શકશે. 

ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા 14 ડિસેમ્બરથી શરૂ થઈને છેલ્લી તારીખ 3 જાન્યુઆરી સુધી ચાલશે. આ ભરતી અભિયાન દ્વારા આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ 'A'- સામાન્ય પ્રવાહની કુલ 100 જગ્યાઓ Small Industries Development Bank of India માં ભરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી/ફેબ્રુઆરી 2023 છે. જ્યારે ઇન્ટરવ્યુ માટે સંભવિત મહિનો ફેબ્રુઆરી 2023 છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
Tarot Rashifal 22 October 2026: ગુરુવારનો દિવસ આ ત્રણ રાશિના જાતક માટે રહેશે સકારાત્મક, જાણો રાશિફળ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Embed widget