શોધખોળ કરો

Railway Recruitment 2023: 10 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, આ પદ માટે થશે ભરતી,જાણો વિગત

ભારતીય રેલ્વે, પશ્ચિમ મધ્ય વિભાગે વિવિધ ટ્રેડ્સમાં એપ્રેન્ટિસની બમ્પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

West Central Railway Recruitment 2023: ભારતીય રેલ્વે, પશ્ચિમ મધ્ય વિભાગે વિવિધ ટ્રેડ્સમાં એપ્રેન્ટિસની બમ્પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.                                                                                                                       

ભારતીય રેલ્વે, પશ્ચિમ મધ્ય વિભાગે વિવિધ ટ્રેડ્સમાં એપ્રેન્ટિસની બમ્પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પશ્ચિમ મધ્ય રેલવે (WCR) એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. પાત્ર ઉમેદવારો WCR wcr ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. તમે Indianrailways.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. પશ્ચિમ મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની કુલ 3015 જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15મી ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે.  14મી જાન્યુઆરી 2024 સુધી અપ્લાય કરી શકાશે. 

વેસ્ટર્ન રેલવે ખાલી જગ્યાનું વિવરણ

  • JBP વિભાગ: 1164 પોસ્ટ્સ
  • BPL કેટેગરી: 603 પોસ્ટ્સ
  • કોટા વિભાગ: 853 જગ્યાઓ
  • CRWS BPL: 170 પોસ્ટ્સ
  • WRS ક્વોટા: 196 પોસ્ટ્સ
  • મુખ્યાલય/JBP: 29 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10+2 પરીક્ષા પદ્ધતિ હેઠળ) માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવો જોઈએ અને તેની પાસે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

કેવી રીતે થશે પસંદગી?

પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. 10મા ધોરણની પરીક્ષામાં મેળવેલ સરેરાશ ગુણ અથવા તેની સમકક્ષ (10+2 પરીક્ષા પદ્ધતિ હેઠળ) અને ITI/ટ્રેડમાર્કના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

અપ્લાય કરવા માટે ફી

વેસ્ટર્ન સેન્ટ્રલ રેલ્વેની આ ભરતી માટે તમામ ઉમેદવારોએ 136 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, PWBD અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી 36 રૂપિયા છે. અરજી ફી ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Embed widget