શોધખોળ કરો

Agriculture Job: કૃષિ વિભાગમાં નીકળી ભરતી, બીએસસી પાસ કરો અરજી

Agriculture Job: અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ, 2023 છે.

Jobs 2023: રાજસ્થાન સ્ટાફ સિલેકશન બોર્ડે એગ્રીકલ્ચર સુપરવાઈઝર 2023ના પદ પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અધિકૃત વેબસાઇટ rsmssb.rajasthan.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ, 2023 છે.

પોસ્ટની વિગતો

રાજસ્થાન એગ્રીકલ્ચર સુપરવાઈઝર ભરતી પરીક્ષા 21 ઓક્ટોબર, 2023 ના રોજ યોજાવાની છે. આ ભરતી દ્વારા કમિશન કુલ 430 એગ્રીકલ્ચર સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટીમાંથી B.Sc (કૃષિ) અથવા B.Sc (બાગાયત) હોવું આવશ્યક છે. આ સાથે ઉમેદવારને રાજસ્થાની સંસ્કૃતિ અને હિન્દીનું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

રાજસ્થાન એગ્રીકલ્ચર સુપરવાઈઝર 2023ના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 01 જાન્યુઆરી 2024ના રોજ 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી ફી

જનરલ કેટેગરી / BC (ક્રીમી લેયર) / EBC (ક્રીમી લેયર) ના અરજદારોએ 600 રૂપિયા ફી ચૂકવવી પડશે જ્યારે BC (નોન-ક્રીમી લેયર) / EBC (નોન-ક્રીમી લેયર) EWS/SC/ST સાથે જોડાયેલા અરજદારોએ /PWD કેટેગરીએ રૂ. 400 ચુકવવા પડશે.

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ recruitment.rajasthan.gov.in પર જાવ.
  • હોમપેજ પર એગ્રીકલ્ચર સુપરવાઈઝર એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • નોંધણી પર જાવ અને SSO નોંધણી પૂર્ણ કરો.
  • લોગિન કરો અને પોસ્ટ માટે અરજી કરો.
  • ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છેલ્લા કેટલાક વર્ષોથી તેના કામ માટે ભારે ચર્ચામાં છે. જો તમે પણ તમારા કરિયરમાં સત્તા અને ખ્યાતિ મેળવવા માંગતા હોવ તો આર્થિક ગુનાની તપાસ સાથે જોડાયેલી આ એજન્સીમાં કરિયર બનાવવી એ એક સારો વિકલ્પ બની શકે છે. સિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર આજકાલ જોબ પ્રોફાઇલ પછી સૌથી વધુ માંગવામાં આવે છે. આ પોસ્ટ ડિરેક્ટોરેટમાં ગ્રુપ-બી ગેઝેટેડ કેટેગરી હેઠળ આવે છે અને પદાનુક્રમમાં પ્રથમ ક્રમે છે. આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર બનવા માટે એએસસીની સીજીએલ (કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ) પરીક્ષા પાસ કરવી પડે છે. દેશમાં આર્થિક ગુનાઓ અટકાવીને દેશને આર્થિક રીતે મજબૂત બનાવવાની જવાબદારી EDના ખભા પર છે. ED ભારતમાં મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા અને અટકાવવા માટે જવાબદાર છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget