શોધખોળ કરો

Railway Recruitment 2023: રેલવેમાં નીકળી આ પદ પર ભરતી, 30 જૂન પહેલા કરો અરજી, જાણો વિગત

​South Central Railway Recruitment 2023: આ ભરતી અભિયાન અંતર્ગત દક્ષિણ મધ્ય રેલવેમાં જુનિયર ટેકનિકલ એસોસિએટની 35 જગ્યાઓ ભરશે.

South Central Railway Jobs 2023:  સાઉથ સેન્ટ્રલ રેલ્વેએ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ રેલ્વેમાં જુનિયર ટેકનિકલ એસોસિયેટની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો SCR ની અધિકૃત સાઈટ scr.indianrailways.gov.in પર જઈને આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.

કઈ પોસ્ટ પર કેટલી ભરતી

આ ભરતી અભિયાન અંતર્ગત દક્ષિણ મધ્ય રેલવેમાં જુનિયર ટેકનિકલ એસોસિએટની 35 જગ્યાઓ ભરશે. જેમાં સિવિલ એન્જિનિયરિંગની 19 જગ્યાઓ, ઇલેક્ટ્રિકલ (ડ્રોઇંગ)ની 10 જગ્યાઓ અને S&T (ડ્રોઇંગ)ની 6 જગ્યાઓનો સમાવેશ થાય છે.

આવશ્યક શૈક્ષણિક લાયકાત

આ ઝુંબેશ માટે અરજી કરનાર ઉમેદવારો સંબંધિત વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ સિવાય ઉમેદવારોએ મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 60 ટકા માર્ક્સ સાથે પાસ હોવા જોઈએ. જ્યારે એસસી અને એસટી કેટેગરીના 50 ટકા માર્ક્સ સાથે પાસ થવું જરૂરી છે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે OBC કેટેગરી માટે મહત્તમ વય 36 વર્ષ અને SC/ST માટે 38 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી આ રીતે થશે

આ પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી લાયકાત, અનુભવ અને વ્યક્તિત્વ/બુદ્ધિના આધારે કરવામાં આવશે.

કેટલી અરજી ફી ભરવાની રહેશે

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC/ST/OBC/મહિલા/લઘુમતી/EWS કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.

આ સરનામા પર મોકલો ડિમાન્ડ ડ્રાફ્ટ

 FA અને CAO/SCR/SC સેક્રેટરીની તરફેણમાં ફી ચૂકવવાની રહેશે.  પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઓફિસર અને સિનિયર પર્સનલ ઓફિસર (એન્જિનિયરિંગ), પ્રિન્સિપલ ચીફ પર્સનલ ઑફિસરનું કાર્યાલય, ચોથો માળ, પર્સનલ ડિપાર્ટમેન્ટ, રેલ નિલયમ દક્ષિણ મધ્ય રેલવે, સિકંદરાબાદ, પિન- 500025 ની તરફેણમાં ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને નિર્ધારીત તારીખ પહેલા અરજી ફી મોકલવી પડશે.

 બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની મોટી તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નિવૃત્ત બેંક અધિકારીના પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ છેલ્લી તારીખ પહેલા ઉલ્લેખિત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. આ કરવા માટે, તેઓએ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – sbi.co.in. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget