Election Result 2023: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં અરવિંદ કેજરીવાલની AAPને શું મળ્યું? જાણો આંકડા

Election Results 2023: આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પણ તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તેને દરેક જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

Election Results 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે શાસક કોંગ્રેસને કારમી હાર આપી છે. આ ઉપરાંત તેઓ

Related Articles