આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓના પદ ખાલી; ફક્ત આઠ ટકા મહિલા અધિકારી

પ્રતિકાત્મક તસવીર
Source : Source : Graphics
પોલીસમાં મહિલાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશભરમાં માત્ર 8 ટકા પોલીસ અધિકારીઓ મહિલાઓ છે
પોલીસમાં મહિલાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશભરમાં માત્ર 8 ટકા પોલીસ અધિકારીઓ મહિલાઓ છે. સિનિયર પોલીસ સર્વિસ એટલે કે IPS માં 4,940 જગ્યાઓમાંથી 1,000થી ઓછી જગ્યાઓ મહિલાઓની છે.
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025

