Lok Sabha Election: મોટાભાગે કેમ ખોટા સાબિત થાય છે એક્ઝિટ પોલ! આ છે 5 મોટા કારણો

પ્રતિકાત્મક તસવીર
Exit Poll: તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. આ ચૂંટણીઓમાં 10 એજન્સીઓએ એક્ઝિટ પોલ તૈયાર કર્યા હતા, જેમાંથી એક પણ એક્ઝિટ પોલ સાચો સાબિત થયો ન હતો.
Exit Poll: મતદાન સમાપ્ત થયા પછી અને મત ગણતરી પહેલાના સમયને ચૂંટણી જગતમાં એક્ઝિટ પોલનો સમયગાળો કહેવામાં આવે છે. એક્ઝિટ પોલને ચૂંટણી પરિણામનો અંતિમ ઓપિનિયન કહેવામાં આવે છે. તે નંબરો કહેવાની એક

