શોધખોળ કરો
ચૂંટણી વચ્ચે કેશ અને શરાબથી અઢી ગણું વધારે પકડાયું ડ્રગ્સ, માદક પદાર્થ મતદારોને કેવી રીતે કરે છે પ્રભાવિત?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 3958 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ કુલ જપ્તીના લગભગ 45 ટકા છે. 2019 અને 2014ની લોકસભા ચૂંટણીમાં પણ આયોગે સૌથી વધુ ડ્રગ્સ રિકવર કર્યું હતું.
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા ચૂંટણી પંચે જપ્તી અંગેનો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા અનુસાર દેશમાં આદર્શ આચાર સંહિતા દરમિયાન અત્યાર સુધીમાં 9 હજાર કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ