એક દેશ, એક ચૂંટણીની યોજના ત્યારે થશે સફળ, જ્યારે દરેક પાસા પર થાય મંથન અને કામ

દેશમાં ક્યારેક લોકસભા, ક્યારેક વિધાનસભા અને ક્યારેક પંચાયતની ચૂંટણીઓ થઈ રહી છે. વન નેશન-વન ઇલેક્શનનો મુખ્ય ખ્યાલ એ છે કે તમામ ચૂંટણીઓ એક જ વારમાં યોજવી જોઇએ

વન નેશન વન ઇલેક્શનનો મૂળ ખ્યાલ એ છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. એટલું જ નહીં તેના વિચારમાં એવો પણ સમાવેશ થાય છે કે મ્યૂનિસિપલ ચૂંટણીઓ અને શહેર પરિષદની ચૂંટણીઓને પણ

Related Articles