MP Election Result 2023: મધ્યપ્રદેશમાં ભાજપની જીત વચ્ચે આ બે નેતાઓની તસવીર થઈ વાયરલ

Madhya Pradesh Assembly Election Results 2023: કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ એકબીજા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

MP Election Result 2023: 4 રાજ્યોમાં કોની જીત અને કોની હાર થશે તે લગભગ નક્કી થઈ ગયું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, મધ્ય પ્રદેશમાં ભાજપ લગભગ 160 બેઠકો જીતી રહ્યું હોવાનું જણાય છે જ્યારે કોંગ્રેસને માત્ર 68

Related Articles