Telangana Election Result 2023: તેલંગાણામાં 7 સીટો પર જીતી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, જાણો AIMIMના એકમાત્ર હિન્દુ ઉમેદવારની સ્થિતિ

Telangana Assembly Election Results 2023: આ વખતે ઓવૈસીએ તેમની પાર્ટીના 9 ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાં એક હિંદુ ઉમેદવાર મંદાગિરી સ્વામી યાદવનો પણ સમાવેશ થાય છે.

Telangana Election Result 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઉપરાંત તેલંગાણામાં પણ મતગણતરી ચાલી રહી છે. અહીં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે, જ્યારે ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) સત્તા ગુમાવી રહી છે., અસદુદ્દીન

Related Articles