Telangana Election Result: આ 6 ગેરંટીથી તેલંગાણામાં કોંગ્રેસની રાખી લાજ, 6 કારણોથી KCRની થઈ ગઈ ગેમ

Telangana Assembly Election Results 2023: તેલંગાણાની તમામ 119 બેઠકોના પરિણામો/ટ્રેન્ડ આવી ગયા છે અને તેમાં કોંગ્રેસને 64, BRSને 39, BJPને 8 અને AIMIMને 7 બેઠકો મળતી જોવા મળી રહી છે.

Telangana Election Results 2024: તેલંગાણાએ ચૂંટણી દ્વારા તેની સરકાર પસંદ કરી ત્યારથી 10 વર્ષમાં, મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) વતી દેશના સૌથી યુવા રાજ્ય પર શાસન કરી રહ્યા છે. જો કે આજના

Related Articles