શોધખોળ કરો

શાહરૂખ-કાજોલની ફિલ્મ 'બાઝીગર'ના 26 વર્ષ પૂરા, કાજોલે શેર કર્યો વીડિયો

બાઝીગરમાં શાહરૂખ ખાન વિલનના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ સાથે કાજોલ અને શિલ્પા શેટ્ટી પણ હતી.

મુંબઈ:  એક્ટ્રેસ કાજોલ અને અભિનેતા શાહરૂખ ખાનની જોડી બોલીવૂડની સુપરહિટ જોડીઓમાં સામેલ છે. આ બન્નેની પ્રથમ ફિલ્મ 'બાઝીગર'ને રિલીઝ થઈ હતી તેને આજે 26 વર્ષ પૂર્ણ થયા છે. 1993માં રિલીઝ થયેલી 'બાઝીગર' તે સમયે સુપરહિટ થઈ હતી.
View this post on Instagram
 
Oops! still don’t have black eyes 👀 😋 #26YearsOfBaazigar

A post shared by Kajol Devgan (@kajol) on

બાઝીગરમાં શાહરૂખ ખાન વિલનના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ સાથે કાજોલ અને શિલ્પા શેટ્ટી પણ હતી. આ ફિલ્મના ગીત પણ સુપરહિટ રહ્યા હતા. આ ફિલ્મે મંગળવારે પોતાના 26 વર્ષ પૂર્ણ કરી લીધી છે અને એને સેલિબ્રેટ કરવા માટે કાજોલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. બાઝીગર પહેલી સુપરહિટ ફિલ્મ છે જેમાં શાહરૂખ અને કાજોલે પહેલીવાર એક-બીજા સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીએ પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget