શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

#JhoomeJoPathan: જાણો રિલીઝ પહેલા જ કેવી રીતે હિટ થયું શાહરુખ ખાન- દિપીકા પાદુકોણનું સોંગ ઝૂમે જો પઠાણ, ટ્વિટર પર પણ ટ્રેન્ડ

'ઝૂમે જો પઠાણ' ગીત રિલીઝ પહેલા જ સુપરહિટ થઈ ગયું છે. શાહરૂખ-દીપિકાનું ગીત #JhoomeJoPathaan માત્ર ટ્વિટર પર જ નહી યુટ્યુબ પર પણ બનાવ્યો રેકોર્ડ

#JhoomeJoPathan: જ્યારે સુપરસ્ટાર શાહરૂખ ખાને ફિલ્મ પઠાણની જાહેરાત કરી ત્યારથી તેના ચાહકો સાતમાં આસમાન પર છે અને ફિલ્મના દરેક ફોટો-વીડિયોને અપાર પ્રેમ આપી રહ્યા છે. પઠાણ ટ્રેલર હિટ થયા પછી તેનું પહેલું ગીત બેશરમ રંગ પણ ટ્રેન્ડમાં આવ્યું છે.  જોકે તેના પર વિવાદ થયો હતો. તે જ સમયે તેનું બીજું ગીત 'ઝૂમે જો પઠાણ' રિલીઝ પહેલા જ સુપરહિટ થઈ ગયું છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનું ગીત #JhoomeJoPathaan માત્ર ટ્વિટર પર જ ટ્રેન્ડ નથી કરી રહ્યું પરંતુ યુટ્યુબ પર પણ રેકોર્ડ બનાવ્યો છે.

કેવી રીતે 'ઝૂમે જો પઠાણ' રિલીઝ પહેલા જ હિટ થઈ ગયું

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે પઠાણની આખી ટીમે જાહેરાત કરી છે કે ફિલ્મ 'ઝૂમે જો પઠાણ'નું બીજું ગીત આજે સવારે 11 વાગ્યે રિલીઝ થશે. ગીત લગભગ 2 કલાકમાં યશ રાજ ફિલ્મ્સના યુટ્યુબ એકાઉન્ટ પર પ્રીમિયર થશે. પરંતુ આ ગીતના રિલીઝ પહેલા જ તેને એક લાખ 14 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. જે પોતાનામાં એક મોટી સફળતાનો રેકોર્ડ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રિલીઝ પછી આ લાઇક્સ અને વ્યૂઝમાં ઝડપથી વધારો થશે. #JhoomeJoPathaan અને #ShahRukhKhan માત્ર યુટ્યુબ પર જ નહીં પરંતુ ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહ્યાં છે.

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

શું આ બાબતે વિવાદ થશે?

તમને જણાવી દઈએ કે પઠાણના પહેલા ગીત બેશરમ રંગ પર ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. કેસરી બિકીનીનો વિવાદ સંસદ સુધી પહોંચી ગયો છે અને સેલેબ્સથી લઈને રાજનેતાઓ તેના પર બોલી રહ્યા છે. આવા સંજોગોમાં જ્યાં એક તરફ ઝુમે જો પઠાણ માટે એક્સાઇમેન્ટ છે તો બીજી તરફ ઘણા લોકોની નજર એ પણ છે કે શું બેશરમ રંગ જેવો કોઈ વિવાદ ફરી થશે? આ પોસ્ટ પર કેટલીક આવી જ કોમેન્ટ્સ આવી રહી છે, કેટલાક કહી રહ્યા છે કે આ ગીત પર કોઈ વિવાદ ન થવો જોઈએ, તો કેટલાક કહી રહ્યા છે કે શાહરુખ-દીપિકા હવે હિન્દુત્વની કેવી મજાક ઉડાવશે તે જોવાનું છે.

'પઠાણ' 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

નોંધનીય છે કે પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. પઠાણ એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. જે હિન્દીની સાથે અન્ય દક્ષિણ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા અને શાહરૂખ સાથે જ્હોન પણ જોવા મળશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ વિલન બન્યો છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. વેપાર વિશ્લેષકોને આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ બનાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Embed widget