શોધખોળ કરો

આમિર ખાનની પત્નીના ઘરે ચોરી, કિરણ રાવના ઘરેથી 53 લાખના ઘરેણાની ઉઠાંતરી

મુંબઈ: બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની પત્ની કિરણ રાવના મુબઈમાં બાંદ્રા સ્થિત ઘરમાં 53 લાખ રૂપિયાની થયેલી ઘરેણાની ચોરીની તપાસ ખાર પોલાસ કરી રહી છે. કિરણના એક સંબંધીની ફરિયાદ પરથી પોલીસે ભારતીય દંડ સંહિતા આપીસી 453 મુજબ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનિય છે કે કિરણ રાવ પતિ આમિર ખાન સાથે કાર્ટર રોડ સ્થિત એપાર્ટમેંટમાં રહે છે. ફરિયાદ મુજબ કિરણને ગયા સપ્તાહે ખબર પડી કે તેના બેડરૂમમાંથી એક અંગુઠી અને હિરાનો નેકલેસ ગાયબ થયા છે. ત્યારબાદ તેના સંબંધીઓ તરફથી ખાર પોલાસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી, જે તેમના ક્ષેત્રમાં તેમનું ઘર આવે છે. ખાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ મામલે ટીપ્પણી કરવાની મનાઈ કરી હતી, પરંતુ એક તપાસ કર્તા અધિકારીએ નામ ન આપવાની શરતે આ મામલે જણાવ્યું હતું. સુત્રો અનુસાર પોલીસને ઘરકામ કરનારી સહાયીકાઓ પર શક છે. જેના કારણે છેલ્લા પાંચ દિવસથી ત્રણની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરરોજ સવારે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે અને સાંજે પરત મોકલી આપવામાં આવે છે. સમગ્ર દિવસ દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

Embed widget