શોધખોળ કરો

900 કલાકારોએ BJP મત આપવાની કરી અપીલ, જાણો શું કહ્યું.....

600 કલાકારોએ ભાજપને વોટ ન આપવાની અપીલ કર્યા બાદ હવે 900 કલાકારોએ લોકોને અપીલ કરી છે કે તે મોદી સરકારને સત્તામાં ફરી લાવે.

નવી દિલ્હીઃ 600 કલાકારોએ ભાજપને વોટ ન આપવાની અપીલ કર્યા બાદ હવે 900 કલાકારોએ લોકોને અપીલ કરી છે કે તે મોદી સરકારને સત્તામાં ફરી લાવે. શંકર મહાદેવન, વિવેક ઓબરોય, રીતા ગાંગુલી અને પંડિત જસરાજ સહિત 900 કલાકારોએ એક નિવેદન જારી કરીને લોકોને કહ્યું કે, દેશને મજબૂત સરકારની જરૂરત છે, ન કે મજબૂર સરકારની. 900 કલાકારોએ BJP મત આપવાની કરી અપીલ, જાણો શું કહ્યું..... કલાકારોએ લોકોને કોઇ પણ દબાણ કે પૂર્વગ્રહ વગર વોટ આપવા અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર રહે એ સમયની જરૂરીયાત છે. આપણી સામે જ્યારે આતંકવાદ જેવા પડકાર હોય ત્યારે આપણને એક મજબૂત સરકારની જરૂર છે. મજબૂર સરકારની નહીં. તેથી હાલમાં જે સરકાર છે તે રહેવી જોઇએ. સંયુક્ત નિવેદન જાહેર કરવામા શંકર મહાદેવન, ત્રિલોકી નાથ મિશ્રા, કોયના મિત્રા, અનુરાધા પૌંડવાલ અને હંસરાજ હંસ પણ શામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગત પાંચ વર્ષમાં ભારતમાં એવી સરકાર છે જેણે ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ માટે તત્પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget