શોધખોળ કરો

સૂરોના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીના જન્મદિવસ પર ગૂગલે સ્પેશ્યલ ડૂડલથી આપી શ્રદ્ધાંજલિ

1/5
1949માં નૌશાદના સંગીત નિર્દેશનમાં દુલારી ફિલ્મમાં ગાયેલા ગીત 'સુહાની રાત ઢલ ચૂકી' દ્વારા તેઓ સફળતાની ટોચે પહોંચી ગયા. 1 જૂલાઇ 1980એ અવાજના મહાન જાદુગર મોહમ્મદ રફીને હ્રદયરોગનો હુમાલો આવ્યો અને તેમનું નિધન થયું હતું.

2/5
તેમની અવાજ રફીને સારી લાગી અને રફી તેમની નકલ કરવા લાગ્યા હતા. બસ અહીંથી તેમને સંગીત તરફ રસ વધ્યો અને જોતજોતામાં તેમને તેમના સમયના બેસ્ટ સિંગરમાં પોતાની ઓળખ બનાવી લીધી અને તેમને શહેશાહ-એ-તરન્નૂમ કહેવામાં આવ્યા. સોનુ નિગમ, મોહમ્મદ અઝીઝ અને ઉદિત નારયણ જેવા પ્રખ્યાત સિંગર મોહમ્મદ રફીથી ખુબ પ્રભાવિત છે. ત્યારબાદ રફી સાહેબે અનેક હિટ ફિલ્મોમાં પોતાના અવાજનો કરિશ્મા પાથર્યો.

3/5
રફી નાના હતા ત્યારે તેમના મોટા ભાઇની દુકાન હતી. રફી મોટાભાગનો સમય ત્યાં જ વિતાવતા હતા. જ્યારે 7 વર્ષના હતા ત્યારે તેમને તેમના મોટાભાઇની દુકાન પાસેથી એક ફકીરનો તેમને પીછો કર્યો જે ત્યાંથી ગાતા ગાતા નીકળતા હતા.

4/5
24 ડિસેમ્બર 1924માં મોહમ્મદ રફીનો જન્મ પંજાબના સુલ્તાન સિંહ ગામમાં એક મધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. રફી સાહેબને સંગીતની પ્રેરણા એક ફકીર પાસેથી મળી જે તેમની પર્સનલ લાઇફની સૌથી દિલચસ્પ વાતમાંની એક છે.

5/5
નવી દિલ્હીઃ સૂરોના અને અવાજના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીનો આજે 93મો જન્મદિવસ છે. સંગીતની દુનિયામાં મિસાલ કાયલ કરનારા રફી સાહેબને ગૂગલે સ્પેશ્યલ ડૂડલ બનાવીને જન્મદિવસ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Embed widget