શોધખોળ કરો
આલિયા ભટ્ટ કોની સાથે ગઈ છે માલદીવ્સ વેકેશન માણવા માટે ? કઈ રીતે કરી રહી છે મજા ? જુઓ તસવીરો
આલિયા ભટ્ટ હાલ માલદિવ્સમાં વેકેશન માણી રહી છે. તે માલદિવ્સમાં ખૂબ એન્જોય કરી રહી છે. ચીલ કરતી તસવીરો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આલિયા ભટ્ટ કોની જોડે માલદિવ્સ ગઇ છે? જાણીએ

આલિયા ભટ્ટ હાલ માલદિવ્સમાં વેકેશન માણી રહી છે. માલદિવ્સ બીચ પરની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આલિયા ભટ્ટ હાલ તેમની બેસ્ટ ફ્રન્ડસ અને બહેન શાહીન ભટ્ટ સાથે માલદિવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. આલિયા ભટ્ટે માલદિવ્સ વેકેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આલિયા ભટ્ટ ગર્લ્સ સાથે ખૂબ ફન કરી રહી છે. તેમણે બીચ પર ડાન્સ કરતી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
બીચ પર આલિયાએ બાઇટ પિન્ક બીકીની સાથે શૃંગ અને રાઉન્ડ શેપ સનગ્લાસ કેરી કર્યા છે. તેમની બેસ્ટ ફ્રેન્ડસ સાથેની બીચ પરની શેલ્ફી તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આલિયા ભટ્ટ સાથેની સેલ્ફીમાં આકાંક્ષા અને અનુષ્કા રંજન કપૂર પણ લાઇમ ગ્રીન અને બ્લ્યુ સ્વિમશૂટમાં જોવા મળે છે. આલિયાભટ્ટની બહેન શાહીન ભટ્ટે વ્હાઇટ સ્વિમશૂટમાં શેલ્ફી પોસ્ટ કરી છે. આલિયા ભટ્ટની બહેનની આ તસવીરને યુઝર્સ લાઇક કરી રહ્યાં છે અને તેના લૂકની પ્રશંસા કરી છે.
અનુષ્કાએ માલદિવ્સના ફનનો બુમરેંગ વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે આલિયા અને શાહીન સાથે ફિલ્મ કહોના પ્યાર હૈના ટાઇટલ સોન્ગ પર બીચ પર ડાન્સ કરતી જોવા મળે છે.
બીચ પર આલિયાએ બાઇટ પિન્ક બીકીની સાથે શૃંગ અને રાઉન્ડ શેપ સનગ્લાસ કેરી કર્યા છે. તેમની બેસ્ટ ફ્રેન્ડસ સાથેની બીચ પરની શેલ્ફી તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આલિયા ભટ્ટ સાથેની સેલ્ફીમાં આકાંક્ષા અને અનુષ્કા રંજન કપૂર પણ લાઇમ ગ્રીન અને બ્લ્યુ સ્વિમશૂટમાં જોવા મળે છે. આલિયાભટ્ટની બહેન શાહીન ભટ્ટે વ્હાઇટ સ્વિમશૂટમાં શેલ્ફી પોસ્ટ કરી છે. આલિયા ભટ્ટની બહેનની આ તસવીરને યુઝર્સ લાઇક કરી રહ્યાં છે અને તેના લૂકની પ્રશંસા કરી છે.
અનુષ્કાએ માલદિવ્સના ફનનો બુમરેંગ વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે આલિયા અને શાહીન સાથે ફિલ્મ કહોના પ્યાર હૈના ટાઇટલ સોન્ગ પર બીચ પર ડાન્સ કરતી જોવા મળે છે. બીચ ઉપરાંત તેમણે ડિનર ટાઇમના ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં આલિયા ભટ્ટે વ્હાઇટ શૂટ સાથે ગોલ્ડન જ્વેલરી ટીમઅપ કરી છે. તો અનુષ્કાએ ક્રોપ ટોપ સાથે યેલો સ્કર્ટ કેરી કર્યું છે. ન્યૂ ઇયરના ફેમિલિ સેલિબ્રેશન બાદ આલિયા ભટ્ટની ફ્રેન્ડ સર્કલ અને સિસ્ટર સાથે આ બીજી ટ્રીપ છે. જેમાં તે માલદિવ્સમાં ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે.View this post on Instagram
વધુ વાંચો