શોધખોળ કરો
Advertisement
આમિર ખાનની પુત્રી ઈરાએ બોયફ્રેન્ડ સાથે ફોટો શેર કરીને કેપ્શનમાં શું લખ્યું? વાંચીને ચોંકી જશો
હાલમાં ઈરા ખાને બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ એક બીજાને હગ કરતા જોવા મળ્યાં છે. બંને વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે પરંતુ ઈરાએ પોસ્ટમાં જે લખ્યું છે, તે કંઈક અલગ તરફ ઈશારો કરે છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન લાઈમલાઈટથી દૂર વધારે રહેવાનું પસંદ કરે છે. ભલે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે પરંતુ કેમેરા સામે નહીં પરંતુ પાછળ રહીને કામ કરવાનું વધારે પસંદ કરે છે. ઈરા સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરતી રહે છે અને બહુ જ એક્ટિવ રહે છે. ઈરાની પર્સનલ લાઈફન ઝલક જોવા મળે છે.
હાલમાં ઈરા ખાને બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ એક બીજાને હગ કરતા જોવા મળ્યાં છે. બંને વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે પરંતુ ઈરાએ પોસ્ટમાં જે લખ્યું છે, તે કંઈક અલગ તરફ ઈશારો કરે છે.
ઈરાએ કેપ્શનમાં લખ્યું છે કે, બધું સરખું થઈ જશે. તેની સાથે હેશટેગ સાથે રિલેશનશિપ, મિસ યૂ, જિંદગી, સ્વીકાર કરવો, દુનિયા, શાંત રહેવુ, ઈટ્સ ઓકે, સ્માઈલ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ કેપ્શન વાંચીને લોકો કોમેન્ટ બોક્સમાં ‘શું બધુ ઠીક છે?’ જેવા અનેક સવાલો પુછી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement