શોધખોળ કરો
Advertisement
આમિર ખાનની દીકરી ઇરાએ જંગલમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન ઘણી વખત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ફરી એક વખત ઇરા ખાન ચર્ચામાં છે. ઇરાએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
ઈરાએ આ ફોટોશૂટ જંગલમાં કરાવ્યું છે. આ વાઇલ્ડ ફોટોશૂટની તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ પહેલા પણ ઇરાએ ધણી વખત ફોટોશૂટ કરાવ્યું છે. ઇરા ઘણી વખત તેનાં બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી ચૂકી છે જે ખૂબ જ વાયરલ થઇ છે.
ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. બ્લેક કલરના ડ્રેસમાં ઈરા ખૂબ જ હોટ લાગી રહી છે. અન્ય એક તસવીરમાં ઈરા લાલ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement