શોધખોળ કરો
Advertisement
આમિર ખાનની દિકરી ઈરાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
ઇરાએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન ઘણી વખત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ફરી એક વખત ઇરા ખાન ચર્ચામાં છે. ઇરાએ હાલમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
View this post on InstagramWhat a view... 📸 @photographybyroozbeh . . . #whataview #seasonsmumbai #shoot #photooftheday
ઈરા ખાનની ઉંમર 22 વર્ષ છે. ઈરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ખુદ સાથે સંકળાયેલા અપડેટ્સ તસવીરો દ્વારા શેર કરતી રહે છે.View this post on InstagramWhat a view... 📸 @photographybyroozbeh . . . #whataview #seasonsmumbai #shoot #photooftheday
View this post on InstagramWhat a view... 📸 @photographybyroozbeh . . . #whataview #seasonsmumbai #shoot #photooftheday
ઈરાને તેના મિત્રો સાથે ફરવાનું ખૂબ પસંદ છે. ઈરા તેના મિત્રો સાથે બિકિનીમાં તસવીર શેર કરતી રહે છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ એક્ટ્રેસ તરીકે તેના બોલીવુડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. (તસવીરો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement