શોધખોળ કરો

'દંગલ' ના એન્જિનિયરનો જીવ બચાવવા અડધી રાત્રે હોસ્પિટલ પહોંચ્યો આમિર ખાન

1/4
હાલમાં આમિર પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ 'ઠગ ઓફ હિન્દોંસ્તા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો છે.  આમિર અને અમિતાભના બંને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

2/4
આમિર ખાને દંગલના સાઉન્ડ ટેકનિશીયનની મદદ કરતા સોશિયલ મીડિયા પર આમિરના ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

3/4
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિરે હાલમાં એવું કામ કર્યું છે જેને લઈને સોશિયલ મીડિયામાં તેના ચાહકો આમિર ખાનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ'માં શાજિત કોયરી નામના સાઉન્ડ એન્જિનિયરે કામ કર્યું છે. હાલમાં શાજિતને મેસિવ સ્ટ્રોક આવ્યો હતો. હોસ્પિટલમા તેને સારવાર માટે લઈ જવાયો હતો આ સમયે તેની સારવાર માટે કોઈ ડોક્ટર હાજર નહોતો. આ સમયે પરિસ્થિતિ વણસી જતા ટેકનિશીયનના પરિવારે આમિર ખાનનો  સંપર્ક કર્યો હતો.

4/4
આમિર ખાન પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાબડતોબ મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલ પહોંચી ગયો હતો. આમિર ખાનને જોતા જ હોસ્પિટલનો સ્ટાફ અને ટેકનિશીયન સારવારમાં લાગી ગયો હતો. મેસિવ સ્ટ્રોકમાં મગજમાં બ્લોક આવી જતા મગજ સુધી પુરતા પ્રમાણમાં ઓક્સિજન નથી પહોંચતો જેના કારણે મગજમાં સ્ટ્રોક આવે છે. જો આનો સમયસર ઇલાજ ન થાય તો પેરાલિસીસ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Embed widget